પાંચ સૌથી મોંઘી કેડિલેક કાર્સ, અમેરિકનો છે જેના દિવાના
કેડિલેક એ જનરલ મોટર્સ દ્વારા નિર્મિત કરવામાં આવતી અમેરિકન વૈભવી વ્હીકલ કાર્સ છે. આ કાર્સ તેની વૈભવતા માટે જાણીતી છે અને એટલા માટે જે કેડિલેકની સૌથી મોંઘી કાર્સ ખરીદવા માટે પણ લોકો પૈસા ખર્ચ કરતા અચકાતા નથી. માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ કેડિલેકની કાર ઘણી જ લોકપ્રિયતા ધરાવે છે.
આ પહેલા અમે પોર્શે અને મેબેકની સૌથી મોંઘી કાર્સ અંગે માહિતી આપી હતી, આજે અમે અહીં તસવીરો થકી કેડિલેકની સૌથી મોંઘી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો એ અંગે જણીએ.

કેડિલેક કેઇન કોન્સેપ્ટ
કિંમતઃ- 2350000 ડોલર
આ કારમાં ઉપયોગમાં લેવામાં આવેલું એન્જીન 7.5 લિટર વી 12 એન્જીન, 950 એચપી અને 1288 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

કેડિલેક સિએલ કોન્સેપ્ટ
કિંમતઃ- 1180000ડોલર
આ કારમાં આપવામાં આવેલું 3.6 લિટર વી6 પ્રોડ્યુસિંગ એન્જીન, જે 425 એચપી પ્રોડ્યુસ કરે છે.

કેડિલેક સિક્સટીન કોન્સેપ્ટ
કિંમતઃ- 1180000 ડોલર
આ કારમાં 32 વાલ્વ વી16 કોન્સેપ્ટ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેડિલેક એક્સાલેડ
કિંમતઃ- 90000 ડોલર
આ જનરલ મોટર્સની વૈભવી બ્રાન્ડ દ્વારા વેચવામાં આવતી ફૂલ સાઇઝ વૈભવી એસયુવી કાર છે. આ કારને એર્લિંગ્ટન, ટેક્સાસ, યુએસએમાં બનાવવામાં આવે છે.

કેડિલેક એસટીએસ-વી કૂપ
કિંમતઃ- 80000 ડોલર
આ કારને 2010માં નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ ઓટો શોમાં ડેટ્રોઇટ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ કારમાં સીટીએસ વી સેડાન કારમાં ઉપયોગમાં લેવામાં આવેલું ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
