ટીવીએસ અને યામાહાના 110 સીસીના ટોપ 8 સ્કૂટર્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકની સરખામણીએ સ્કૂટર્સનું ચલણ પણ વધી રહ્યું છે. એક તો શહેરમાં ભારે ટ્રાફિકમાં સ્કૂટર સરળતાથી ચલાવી શકાય છે, તેમજ મહિલાઓ દ્વારા સ્કૂટર્સના ઉપયોગનું ચલણ વધી ગયું હોવાથી તેના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ હોન્ડાનું એક્ટિવા છે, જેણે જુલાઇમાં વેચાણના મામલે હીરોની લોકપ્રીય બાઇક સ્પેલન્ડરને પછાડી હતી.
બજારમાં આટલી મોટી માત્રામાં સ્કૂટર્સ હોવાના કારણે તેમાંથી કયુ સ્કૂટર ખરીદવું તે મુશ્કેલીભર્યું થઇ જાય છે. સ્કૂટર્સનું ચલણ જોઇને અમે ગઇકાલે 80થી 110 સીસી સુધીના હોન્ડા, હીરો અને સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્કૂટર્સ અંગે કિંમત અને એન્જીન અંગે માહિતી આપી હતી. આજે અમે ટીવીએસ અને યામાહાના સ્કૂટર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- આ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા
આ પણ વાંચોઃ- હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ
આ પણ વાંચોઃ- જાણો શું શું બદલાયું છે નવી 2014 સ્કોડા યેતી ફેસલિફ્ટમાં?

ટીવીએસ જ્યુપીટર
કિંમતઃ- 49,436 રૂપિયા
એન્જીનઃ- 109.70 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ સ્કૂટી સ્ટ્રીક
કિંમતઃ- 36,905 રૂપિયા
એન્જીનઃ- 87.80 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ફોર્સ્ડ, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- શહેરમાં 45 અને હાઇવે પર 62 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ સ્કૂટી પેપ પ્લસ
કિંમતઃ- 37,220 રૂપિયા
એન્જીનઃ- 87.80 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ફોર્સ્ડ, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 40 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ સ્કૂટી ઝેસ્ટ
કિંમતઃ- 42,300 રૂપિયા
એન્જીનઃ- 109.70 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર સીવીટીઆઇ, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર

ટીવીએસ વેગો
કિંમતઃ- 49,119 રૂપિયા
એન્જીનઃ- 109.70 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી8, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર

યામાહા આલ્ફા
કિંમતઃ- 49,520 રૂપિયા
એન્જીનઃ- 113.00 સીસી, 4 સ્ટ્રોક 2 વાલ્વ એસઓએચસી, એર કૂલ્ડ એન્જીન

યામાહા રે
કિંમતઃ- 46,000 રૂપિયા
એન્જીનઃ- 113.00 સીસી, 4 સ્ટ્રોક 2 વાલ્વ એસઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 53 કિ.મી પ્રતિ લિટર

યામાહા રે ઝેડ
કિંમતઃ- 48,555 રૂપિયા
એન્જીનઃ- 113.00 સીસી, 4 સ્ટ્રોક 2 વાલ્વ એસઓએચસી, એર કૂલ્ડ એન્જીન
એવરેજઃ- 53 કિ.મી પ્રતિ લિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
