ભારતની ટોપ 9 શાનદાર ઓટોમેટિક કાર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક પ્રકારની કારને લોન્ચ કરવામાં આવે છે. હાલના સમયની વાત કરવામાં આવે તો મેન્યુઅલ કારની સરખામણીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવતી કાર વધુ ચર્ચમાં છે, તેની પાછળનું કારણ મારુતિ સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સિલેરિયો કાર છે. આ કાર લોન્ચ થતાની સાથોસાથ જ ભારતમાં ઓટોમેટિક કાર્સનું જાણેકે માર્કેટ આવી ગયું હોય એમ લાગી રહ્યું છે. એસયુવી બનાવવા માટે જાણીતી મહિન્દ્રા દ્વારા પણ ઇ2ઓ નામની એક ઇલેક્ટ્રિક ઓટોમેટિક કાર બજારમાં ઉતારી છે.
આવી અનેક કાર આ પહેલા પણ બજારમાં આવી ગઇ હતી. જોકે એ વાતની જેતે સમયે નોંધ લેવાઇ નહોતી. આજે અમે તેને જ ધ્યાનમાં રાખીને ભારતમાં ધૂમ મચાવી રહેલી નવ ઓટોમેટિક કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ.જેમાં મારુતિ સુઝુકી, હુન્ડાઇ, હોન્ડા, ફોક્સવેગન અને મહિન્દ્રાની કાર છે. તો ચાલો તસવીરો થકી એ કાર અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- કાર પ્રેમીઓને દિવાના બનાવી દે તેવી ભારતની ટોપ પાંચ સ્પોર્ટ્સ કાર
આ પણ વાંચોઃ- 5થી 8 લાખ વચ્ચેની પાંચ બેસ્ટ કોમ્પેક્ટ સેડાન કાર
આ પણ વાંચોઃ- કોલેજીયનોનો મોભો વધારે તેવા પાંચ સ્કૂટર્સ

મારુતિ સુઝુકી સિલેરિયો
કિંમતઃ- 4.14 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર

મારુતિ સુઝુકી રિત્ઝ
કિંમતઃ- 6.19 લાખ રૂપિયા
એન્જીનઃ- 1200 સીસી, કે12 ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 85 પીએસ પાવર અને 113 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ10
કિંમતઃ- 5.29 લાખ રૂપિયા
એન્જીનઃ- 1200 સીસી, ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 80 પીએસ પાવર અને 112 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર

મારુતિ સુઝુકી એ સ્ટાર
કિંમતઃ- 4.90 લાખ રૂપિયા
એન્જીનઃ- 1000 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 19 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા બ્રાયો
કિંમતઃ- 6.12 લાખ રૂપિયા
એન્જીનઃ- 1200 સીસી, ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 88 પીએસ પાવર અને 109 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ આઇ20
કિંમતઃ- 7.67 લાખ રૂપિયા
એન્જીનઃ- 1400 સીસી, ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 100 પીએસ પાવર અને 136 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 13 કિ.મી પ્રતિ લિટર

ફોક્સવેગન પોલો
કિંમતઃ- 7.99 લાખ રૂપિયા
એન્જીનઃ- 1197 સીસી, ટર્બો પેટ્રોલ એન્જીન, 105 પીએસ પાવર અને 175 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 16 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 5.64 લાખ રૂપિયા
એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 83 પીએસ પાવર અને 112 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર

મહિન્દ્રા ઇ2ઓ
કિંમતઃ- 7.15 લાખ રૂપિયા
એન્જીનઃ- ટૂ ડોર હેચબેક, ઇલેક્ટ્રિક એન્જીન, 25 બીએચપી પાવર અને 53 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
