ટોપ 10: 10 લાખ સુધીની બેસ્ટ સેડાન કાર
ભારતીય ઓટોમોબાઇલમાં હેચબેક કારની જેમ સેડાન કાર પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે. ભારતમાં જેટલા હેચબેક કાર કે પછી એસયુવી કાર પ્રેમીઓ હશે તેટલી જ માત્રામાં સેડાન કારના ચાહકો પણ મળી આવશે અને તેના જ કારણે વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા આ સેગ્મેન્ટમાં સમયાંતરે પોતાની કાર લોન્ચ કરે છે.
હોન્ડા હોય, હુન્ડાઇ હોય, નિસાન હોય કે પછી ટોયોટા અને મારુતિ સુઝુકી દરેક કંપની વિવિધ સુવિધા સાથે પોતાની સેડાન કાર લોન્ચ કરતી હોય છે. જોકે બજારમાં મોટી માત્રામાં સેડાન કાર હોવાના કારણે પોતાની પસંદગીની અને એફોર્ડેબલ કાર ખરીદવામાં મુંઝવણ થાય તે સ્વાભાવિક છે, ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક કાર દર્શાવી રહ્યા છે, જેની કિંમત 10 લાખની અંદર કે તેની આસપાસ છે. તો ચાલો તસવીરો થકી આ કાર અંગે જાણીએ.

હોન્ડા સિટી
એન્જીન(પેટ્રોલ) :- 1.5 લિટર એસઓએચસી આઇ વીટીઇસી પેટ્રોલ એન્જીન, 119 બીએચપી, 145 એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1.5 લિટર ડીઓએચસી આઇ ડીટીઇસી ડીઝલ એન્જીન, 100 બીએચપી, 200 એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 14.3 કિ.મી પ્રતિ લિટર સિટી અને 17.8 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 23.0 કિ.મી પ્રતિ લિટર સિટી અને 26.0 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 7.36 લાખ રૂપિયાથી 11.29 લાખ રૂપિયા

નિસાન સન્ની
એન્જીન(પેટ્રોલ) :- 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 100 બીએચપી, 134 એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1.5 લિટર 4 સિલિન્ડર કે9કે ડીઝલ એન્જીન, 86 બીએચપી, 200 એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 13.4 કિ.મી પ્રતિ લિટર સિટી અને 17.0 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 18.0 કિ.મી પ્રતિ લિટર સિટી અને 22.7 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 6.99 લાખ રૂપિયાથી 9.80 લાખ રૂપિયા

ફિઆટ લિએના
એન્જીન(પેટ્રોલ) :- 1.4 લિટર ટી જેટ પેટ્રોલ એન્જીન, 90 બીએચપી, 115 એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1.3 લિટર મલ્ટીજેટ ડીઝલ એન્જીન, 93 બીએચપી, 209 એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 11.2 કિ.મી પ્રતિ લિટર સિટી અને 14.9 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 17.2 કિ.મી પ્રતિ લિટર સિટી અને 20.4 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 7 લાખ રૂપિયાથી 9.74 લાખ રૂપિયા

હુન્ડાઇ વેરના ફ્લુઇડિક
એન્જીન(પેટ્રોલ) :- 1.4 લિટર 4 સિલિન્ડર ડીઓએચસી વીટીવીટી પેટ્રોલ એન્જીન,107 બીએચપી, 155એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1.4 લિટર 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 બીએચપી, 260 એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 14.2 કિ.મી પ્રતિ લિટર સિટી અને 17.4 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 19.6 કિ.મી પ્રતિ લિટર સિટી અને 23.5 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 7.18 લાખ રૂપિયાથી 11.52 લાખ રૂપિયા

મારુતિ સુઝુકી એસએક્સ4
એન્જીન(પેટ્રોલ) :- ડીઓએચસી 16 વાલ્વ પેટ્રોલ એન્જીન, 1586સીસી, 104.7 બીએચપી 5600 આરપીએમએ અને 4100 આરપીએમએ 145 એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- વીજીટી ટેક્નોલોજી, 1248સીસી, 90 બીએચપી 4000 આરપીએમએ અને 1750 આરપીએમએ 200 એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 12.0 કિ.મી પ્રતિ લિટર સિટી અને 16.5 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 17.5 કિ.મી પ્રતિ લિટર સિટી અને 21.8 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 7.15 લાખ રૂપિયાથી 9.54 લાખ રૂપિયા

ફોર્ડ ફિએસ્ટા
એન્જીન(ડીઝલ):- 1486સીસી ડીઝલ એન્જીન, 90 બીએચપી, 204એનએમનું ટાર્ક
એવરેજ(ડીઝલ):- 20.2 કિ.મી પ્રતિ લિટર સિટી અને 23.5 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 7.69 લાખ રૂપિયાથી 9.29 લાખ રૂપિયા

હોન્ડા અમેઝ
એન્જીન(પેટ્રોલ) :- 1198 સીસી પેટ્રોલ એન્જીન, 88 બીએચપી, 109એનએમ
એન્જીન(ડીઝલ):- 1498સીસી ડીઝલ એન્જીન, 100 બીએચપી, 200એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 15.0 કિ.મી પ્રતિ લિટર સિટી અને 18.0 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 21.0 કિ.મી પ્રતિ લિટર સિટી અને 25.8 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 5 લાખ રૂપિયાથી 7.55 લાખ રૂપિયા

ટાટા માંઝા
એન્જીન(પેટ્રોલ) :- 90 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 બીએચપી, 116એનએમ
એન્જીન(ડીઝલ):- ક્યૂ જેઇટી 90 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 બીએચપી, 200એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 10.3 કિ.મી પ્રતિ લિટર સિટી અને 13.7 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 19.7 કિ.મી પ્રતિ લિટર સિટી અને 21 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 5.72 લાખ રૂપિયાથી 8.08 લાખ રૂપિયા

ટોયોટા ઇટિઓસ
એન્જીન(પેટ્રોલ) :- 1.5 લિટર પેટ્રોલ એન્જીન, 1364સીસી, 90બીએચપી, 5600એનએમ ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1364સીસી ડીઝલ એન્જીન, 68બીએચપી, 170એનએમ ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 13.5 કિ.મી પ્રતિ લિટર સિટી અને 16.8 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 20.3 કિ.મી પ્રતિ લિટર સિટી અને 23.6 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 5.39 લાખ રૂપિયાથી 8.08 લાખ રૂપિયા

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર
એન્જીન(પેટ્રોલ) :- 1197સીસી પેટ્રોલ એન્જીન, 87 બીએચપી અને 114એનએમનું ટાર્ક
એન્જીન(ડીઝલ):- 1248સીસી ડીઝલ એન્જીન, 75બીએચપી અને 190એનએમનું ટાર્ક
એવરેજ(પેટ્રોલ):- 16.3 કિ.મી પ્રતિ લિટર સિટી અને 19.1 કિ.મી પ્રતિ લિટર હાઇવે
એવરેજ(ડીઝલ):- 18.6 કિ.મી પ્રતિ લિટર સિટી અને 23.4 કિ.મી પ્રતિ લિટર હાઇવે
કિંમતઃ- 4.85 લાખથી 7.32 લાખ રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
