ભારતમાં ધૂમ મચાવતી મર્સીડિઝ બેન્ઝની ટોપ 10 કાર્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વૈભવી કાર અંગે ઉલ્લેખ કરવામાં આવે તો સૌથી પહેલા મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઑડી કાર નિર્માતા કંપનીનું નામ હોઠે ચઢી આવે છે. ઉક્ત કાર નિર્માતાઓ દ્વારા પોતાના કાર ધારકોની સવગડ અને વૈભવતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જો કોઇ એક બ્રાન્ડની વાત કરવામાં આવે તો મર્સીડિઝ બેન્ઝની અનેક કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.
આટલી બધી કાર્સમાંથી પોતાની પસંદગી કઇ કાર પર ઉતરાવી તે એક પ્રશ્ન બની જાય છે, જો તમે પણ મર્સીડિઝ બેન્ઝની કારના દિવાના છો અને આ બ્રાન્ડની કાર લેવામાં માગો છો, તો અમે અહીં મર્સીડિઝ બેન્ઝ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલી ટોપ 10 કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તેનું એન્જીન અને તેની કિંમત અંગે માહિતી આપવામાં આવી છે, જે તમને કાર ખરીદવામાં મદદરૂપ થશે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

મર્સીડિઝ બેન્ઝ સીએલએ ક્લાસ
કિંમતઃ- 68.50 લાખ રૂપિયા
એન્જીનઃ- 1991 સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 355 બીએચપી અને 2250 આરપીએમ પર 450 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ સીએલએસ
કિંમતઃ- 95.15 લાખ રૂપિયા
એન્જીનઃ- 3498સીસી, વી6 પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 306 બીએચપી અને 5250 આરપીએમ પર 370 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ
કિંમતઃ- 32.85 લાખથી 1.07 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6208 સીસી, એએમજી 6.3 લિટર વી8 પેટ્રોલ એન્જીન, 6800 આરપીએમ પર 457 બીએચપી અને 5000 આરપીએમ પર 600 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ એસએલકે ક્લાસ
કિંમતઃ- 73.90 લાખથી 1.26 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 સીસી, વી8 પેટ્રોલ એન્જીન, 6800 આરપીએમ પર 421 બીએચપી અને 4500 આરપીએમ પર 540 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ ઇ ક્લાસ એ63 એએમજી
કિંમતઃ- 45.53 લાખથી 1.29 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 સીસી, વી8 પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 557 બીએચપી અને 1750 આરપીએમ પર 720 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ
કિંમતઃ- 1.10થી 1.40 કરોડ રૂપિયા
એન્જીનઃ- 4663 સીસી, 7જી-ટ્રોનિક પ્લસ 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 453 બીએચપી અને 1800 આરપીએમ પર 700 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ જીએલ
કિંમતઃ- 73.95 લાખથી 1.70 રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5461 સીસી,વી8 એએમજી સ્પીડશિફ્ટ પ્લસ 7જી ટ્રોનિક પેટ્રોલ એન્જીન, 5250 આરપીએમ પર 550 બીએચપી અને 2000 આરપીએમ પર 760 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ-2987 સીસી, વી6 7જી ટ્રોનિક પ્લસ ડીઝલ એન્જીન, 3600 આરપીએમ પર 258 બીએચપી અને 1600 આરપીએમ પર 619 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ જી ક્લાસ
કિંમતઃ- 1.85 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 સીસી, પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 536 બીએચપી અને 2000 આરપીએમ પર 760 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ એમ ક્લાસ એમ ગાર્ડ
કિંમતઃ- 54.80 લાખથી 2.49 કરોડ રૂપિયા
એન્જીનઃ- 4663 સીસી, પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 403 બીએચપી અને 1600 આરપીએમ પર 600 એનએમ ટાર્ક

મર્સીડિઝ બેન્ઝ એસએલએસ એએમજી
કિંમતઃ- 2.52 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6208 સીસી, વી શેપ પેટ્રોલ એન્જીન, 6208 આરપીએમ પર 420 બીએચપી અને 4750 આરપીએમ પર 650 એનએમ ટાર્ક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
