અમદાવાદમાં ધૂમ મચાવતી મર્સીડિઝની 10 કાર, કિંમત 1 કરોડ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં મર્સીડિઝ બેન્ઝ એક વૈભવી અને ફાસ્ટેસ્ટ કાર નિર્માતા કંપની તરીકે જાણીતું છે. કંપની દ્વારા પોતાની અનેક કાર્સને ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. વાત ગુજરાત અંગે કરવામાં આવે અને તેમાં પણ વિકાસશીલ શહેરોમાં અગ્રેસર રહેલા અમદાવાદ ખાતે મર્સીડિઝ બેન્ઝ દ્વારા પોતાનો શો રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે થકી તે ગુજરાત ભરમાં પોતાની છ બ્રાન્ડેડ કાર્સને વેચી રહી છે.
અમદાવાદ ધીરે-ધીરે મેગા સિટી અને વૈભવતાઓથી ભરપૂર શહેર બની રહ્યું છે. અમદાવાદના માર્ગો પર આપણને મોટાભાગની વૈભવી બ્રાન્ડની કાર જોવા મળી રહે છે, જેમાં ફેરારી, ઑડી, મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ સહિત અનેક કાર નિર્માતાઓની કાર છે. વાત જ્યારે પોર્શે અંગે કરવામાં આવી રહી છે. મર્સીડિઝ બેન્ઝની કુલ 10 કાર એવી છે, જેને અમદાવાદમાં પણ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી છે. જો તમે એક મર્સીડિઝ બેન્ઝ કાર લવર છો તો ચોક્કસપણે એ જાણવા ઉત્સુક હશો કે અમદાવાદમાં મર્સીડિઝ બેન્ઝની કઇ કાર ખરીદી શકાય છે. અમે અહીં તસવીરો થકી મર્સીડિઝ બેન્ઝની છ કાર્સ અંગે કિંમતથી લઇને તેના એન્જીન, પરફોર્મન્સ અને એવરેજ સહિતની માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી

મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ
કિંમતઃ- 26.5 - 28.3 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1595 સીસી, 1.6-લિટર 16વી ઇનલાઇન પેટ્રોલ એન્જીન , 120.7બીએચપી, 200એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 16વી ઇનલાઇન ડીઝલ એન્જીન, 107.3બીએચપી, 250એનએમ
એવરેજઃ- 12.03 કેએમપીએલ / 15.5 કેએમપીએલ(પેટ્રોલ), 17.9 કેએમપીએલ / 20.06 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ બી ક્લાસ
કિંમતઃ- 28.0 - 29.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1595 સીસી, 1.6-લિટર 16વી ઇનલાઇન એન્જીન, 120.7બીએચપી, 200એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 16વી ઇનલાઇન ડીઝલ એન્જીન, 107.3બીએચપી, 250એનએમ
એવરેજઃ-11.2 કેએમપીએલ / 14.8 કેએમપીએલ(પેટ્રોલ), 13.62 કેએમપીએલ / 18.98 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ
કિંમતઃ- 32.6 લાખથી 1.0 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 6208 સીસી, ઇનલાઇન એન્જીન, 457બીએચપી, 600એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 16વી ઇનલાઇન એન્જીન, 167.62બીએચપી, 400એનએમ
એવરેજઃ- 2.0 કેએમપીએલ / 5.0 કેએમપીએલ(પેટ્રોલ), 8.3 કેએમપીએલ / 11.78 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ ઇ ક્લાસ
કિંમતઃ- 47.0 લાખથી 1.1 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5461 સીસી, 5.5-લિટર 32વી વી ટાઇપ એન્જીન, 557બીએચપી, 720એનએમ
ડીઝલ એન્જીનઃ- 2987 સીસી, 3.0-લિટર 24વી વી ટાઇપ ડીઝલ એન્જીન, 261.5બીએચપી, 620એનએમ
એવરેજઃ- 4.5 કેએમપીએલ / 8.5 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 13.0 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ સીએલએ ક્લાસ
કિંમતઃ- 69.0 લાખ રૂપિયા
એન્જીનઃ- 1991 સીસી, 2.0-લિટર 16વી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 335.4બીએચપી, 450એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ / 17.0 કેએમપીએલ

મર્સીડિઝ બેન્ઝ જીએલ ક્લાસ
કિંમતઃ- 76.3 લાખથી 1.8 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5461 સીસી, 5.5-લિટર 32વી વી8 બિટર્બો પેટ્રોલ એન્જીન, 557બીએચપી, 760એનએમ
ડીઝલ એન્જીનઃ- 2987 સીસી, 3.0-લિટર 24વી વી6 ડીઝલ એન્જીન, 258બીએચપી, 619એનએમ
એવરેજઃ- 7.0 કેએમપીએલ / 10.0 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 12.0 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ એસએલકે ક્લાસ
કિંમતઃ- 87.1 લાખથી 1.3 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 સીસી, 5.5-લિટર 32વી વી-ટાઇપ એન્જીન, 421બીએચપી, 540એનએમ
એવરેજઃ- 5.0 કેએમપીએલ / 8.08 કેએમપીએલ

મર્સીડિઝ બેન્ઝ સીએલએસ ક્લાસ
કિંમતઃ- 1.1 કરોડ રૂપિયા
એન્જીનઃ- 3498 સીસી, 3.5-લિટર 24વી વી ટાઇપ એન્જીન, 306બીએચપી, 370એનએમ
એવરેજઃ- 6.13 કેએમપીએલ / 9.26 કેએમપીએલ

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ
કિંમતઃ- 1.1થી 1.4 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4663 સીસી, 4.7-લિટર 32વી વી ટાઇપ એન્જીન, 453.26બીએચપી, 700એનએમ
ડીઝલ એન્જીનઃ- 2987 સીસી, 3.0-લિટર 24વી વી ટાઇપ એન્જીન, 254.79બીએચપી, 620એનએમ
એવરેજઃ- 5.4 કેએમપીએલ / 7.81 કેએમપીએલ(પેટ્રોલ), 9.0 કેએમપીએલ / 13.5 કેએમપીએલ(ડીઝલ)

મર્સીડિઝ બેન્ઝ જી ક્લાસ
કિંમતઃ- 1.8 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 cc, 5.5-લિટર 32વી વી8 બિટર્બો પેટ્રોલ એન્જીન, 536.4બીએચપી, 760એનએમ
એવરેજઃ- 5.5 કેએમપીએલ / 9.5 કેએમપીએલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
