pics: 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

બોલિવુડના મુન્નાભાઇ ફરી એકવાર ખલનાયક બની ગયા છે. સંજય દત્ત માટે ફરી એકવાર મુશ્કેલ સમય શરૂ થઇ ગયો છે. જી હાં, ટાડા અદાલતે આજે સંજય દત્તને 1993માં ગેરકાયદે હથિયાર રાખવાના મામલામાં પાંચ વર્ષની સજા ફટકારી છે. ટાડા અદાલતે સંજય દત્તને છ વર્ષની સજા ફટકારી હતી, જો કે, સુપ્રીમ કોર્ટે તેની સજામાં એક વર્ષનો ઘટડો કરીને પાંચ વર્ષ કરી નાંખી. ટાડા કોર્ટે નવેમ્બર 2006માં ગેરકાયદે રીતે 9એમએમ પિસ્તોર અને એક-56 રાખવાના આરોપસર સંજય દત્તને છ વર્ષની સજા ફટકારી હતી.

પરંતુ સંજય દત્તે આ પહેલા 18 મહિનાની પોતાની સજા ભોગવી લીધી છે, તો તેને હવે માત્ર સાડા ત્રણ વર્ષ જ જેલમાં વિતાવવા પડશે. પોતાના ખાસ સંવાદ બોલવાના અંદાજ અને માચો બોડીથી સંજય દત્ત એક લાંબા સમયથી બોલિવુડના પડદા પર લોકોનું મનોરંજન કરી રહ્યો ચે. સંજય દત્ત ફરી એકવાર વિવાદોમાં ફસાઇ ગયો છે. જ્યારે પહેલીવાર તેને જેલ થઇ ત્યારબાદ તેણે ખલનાયક ફિલ્મથી પોતાના સફરની શરૂઆત કરી હતી.

સંજય દત્ત એટલે કે મુન્નાભાઇએ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત બોડી બનાવવામાં, ફરવામાં અને સારી કાર્સમાં સફર કરવાનું ઘણું જ ગમે છે. કદાચ એટલા માટે જ સંજય દત્ત પાસે એકથી એક ચઢિયાતી કાર્સનું કલેક્શન છે. આજે અમે તેમને તસવીરોના માધ્યમથી સંજય દત્તની એ કાર્સ દર્શાવી રહ્યાં છીએ.

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

 'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

'ખલનાયક' સંજૂબાબાનું કાર કલેક્શન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X