એવુ તે શું થયુ કે સુઝુકી સાથે સલમાને કર્યુ જય હો?
બૉલીવુડના દબંગ સલમાન ખાન હંમેશા કોઇકને કોઇક કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સલમાન ખાન પોતની શાનદાર એસયુવી રેંજ રોવર અધવચ્ચે ખરાબ થઇ જવાના કારણે રીક્ષામાં મુસાફરી કરવી પડી હતી. ત્યારબાદ નારાજ સલમાન ખાને રેંજ રોવર કંપનીની જોરદાર મજાક ઉડાવી હતી.
આ વખતે પણ સલમાન ખાનની ચર્ચાનું કારણ વાહન છે, પરંતુ આ વખતે સલમાન કોઇ મુશ્કેલીમાં નથી. જી હાં, સલમાન ખાન, પોતાની આવનારી ફિલ્મ જય હોના સેટ પર જાપાની વાહન નિર્માતા કંપની સુઝુકીની લોકપ્રિય સ્કૂટર એક્સેસ 125ને રસ્તા પર લઇને ફરતો જોવા મળ્યો હતો. સાથે જ સુઝુકીની જ એક ડર્ટ બાઇક લઇને પણ ફરતો જોવા મળ્યો. તો ચાલો તસવીરો થકી જોઇએ, સલમાન ખાનના આ સુઝુકી પ્રેમને.

જય હોના સેટ પર સલમાન
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ જય હોના સેટ પર કેવી રીતે સલમાન ખાન સુઝુકીની બાઇક પર ફરતો જોવા મળ્યો.

સુઝુકીના શાનદાર સ્કૂટર
પોતાની આગામી ફિલ્મ જય હોના સેટ પર સુઝુકીના શાનદાર સ્કૂટર એક્સેસ 125 ચલાવતો સલમાન ખાન.

સુઝુકી એક્સેસ 125
આ સુઝુકીનું એક્સેસ 125 સ્કૂટર છે જેને જય હોના સેટ પર ચલાવી રહેલો સલમાન ખાન.

સલમાન ખાન અને સુઝુકીનો નાતો
સલમાન ખાન અને સુઝુકીનો નાતો જૂનો છે. સલમાન ખાન સુઝુકીની હયાતે બાઇકને પ્રમોટ કરતો સતત ટીવી પર જોવા મળે છે.

સુઝુકી અને બૉલીવુડ દબંગ
બૉલીવુડ દબંગ એક્ટર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મમાં સુઝુકીના એક્સેસ 125ને ચલાવતો જોવા મળ્યો હતો.

એક્સેસ 125 સુઝુકી
એક્સેસ 125 સુઝુકી દ્વારા બહાર પાડવામાં આવેલું શાનદાર સ્કૂટર છે.

સુઝુકીની શાનદાર ડર્ટ બાઇક
સલમાન ખાને પોતાની આ ફિલ્મમાં સુઝુકીની શાનદાર ડર્ટ બાઇકનો ઘણો જ ઉપયોગ કર્યો છે.

ડર્ટ બાઇક ચલાવતો સલમાન
ફિલ્મ જય હોના સેટ પર સુઝુકીની શાનદાર ડર્ટ બાઇક ચલાવતો સલમાન ખાન.

ડર્ટ બાઇક અને સલમાન ખાન
ફિલ્મ જય હોના સેટ પર સલમાન ખાને સુઝુકીની ડર્ટ બાઇકની રાઇડિંગની મજા માણી હતી.

રાઇડિંગની મજા
સલમાન ખાન સુઝુકીની બાઇક્સને પ્રમોટ કરે છે અને તેથી જ તેણે પોતાની આગામી ફિલ્મ જય હોમાં પણ સુઝુકીની બાઇકનો ઉપયોગ કર્યો છે.

બૉલીવુડ અભિનેતા અને સુઝુકીની ડર્ટ
બૉલીવુડ અભિનેતા સલમાન ખાન દ્વારા પોતાની આગામી ફિલ્મ સુઝુકીની ડર્ટ બાઇકને ચલાવવામાં આવી હતી.

સલમાન ખાન સુઝુકીનો બ્રાન્ડ એમ્બેસેડર
તમને જણાવી દઇએ કે સલમાન ખાન સુઝુકીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તાજેતરમાં જ તેણે પોતાની ગત ફિલ્મ દબંગ પાર્ટ ટૂમાં સુઝુકીની ક્રૂઝર બાઇક ઇન્ટ્રૂડર ચલાવી હતી. આ વખતે તેમણે સુઝુકી RM-Z450 ચલાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
