અમદાવાદમાં રોલ્સ રોય્સના શોરૂમની થઇ શરૂઆત
ભારતીય બજારમાં એકથી એક શાનદાર લક્ઝરી કાર રજૂ કરનારી બ્રિટીશ કાર નિર્માતા કંપની રોલ્સ રોય્સે ભારતીય રસ્તા પર પોતાની ધાક જમાવવાનું મન બનાવી લીધું છે. તાજેતરમાં રોલ્સ રોય્સે દેશની રાજધાની દિલ્હીમાં પોતાનો શો રૂમ શરૂ કર્યો હતો.
આજે રોલ્સ રોય્સે અમદાવાદમાં પોતાના આગામી શોરૂમનો શુભારંભ કર્યો છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં રોલ્સ રોય્સે કહ્યું હતું કે, તે ભારતીય બજારમાં પોતાના શોરૂમોની સંખ્યામાં વધારો કરશે. અમદાવાદ ઉપરાંત કંપની દેશના અન્ય ભાગોમાં પણ પોતાના શોરૂમ શરૂ કરવાની યોજનામાં છે.

હાલ કંપની દેશભરમાં પોતાની કારની માંગને વધારવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે, ભારતીય બજારમાં લક્ઝરી અને મોંઘી કારની માંગમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે એકથી એક શાનદાર લક્ઝરી કાર નિર્માતા કંપની દેશમાં પોતાનો વ્યાપાર વધારવામાં લાગેલા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
