આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ
સામાન્ય રીતે કાર રેસિંગની વાત કરવામાં આવે ત્યારે હંમેશા તેને પુરુષો સાથે જોડવામાં આવે છે. હવાઓ સાથે વાત કરતી, ટ્રેક પર વાયુ વેગે દોડતી અને ધુમાડાઓને જોઇને દરેકના ધબકારા વધી જાય છે, પરંતુ એવું નથી કે રેસ ટ્રેક પર માત્ર પુરુષોનો જ દબદબો છે, હવે આ જૂના જમાનાની વાત થઇ ગઇ છે. જી હાં, રેસિંગ ટ્રેક પર હવે મહિલાઓ શાનદાર કાર્સ થકી કલાબાજી કરી રહી છે, એટલું જ નહીં પરંતુ પોતાનો શોખ, અદાઓથી તે પુરુષોને પણ માત આપી રહી છે.
કંઇક આવું હુનર અમેરિકાની ઓટો રેસિંગ ડ્રાઇવર ડેનિકા પૈટ્રિક પાસે પણ છે. ડેનિકા દેખાવે જેટલી કોમળ છે, તેટલા જ શખ્ત તેના ઇરાદા છે. તેને જોઇને કોઇપણ નહીં કહી શકે કે આ ખુબુસરત બાળા રેસિંગ ટ્રેક પર મોત સાથે રમે છે. ડેનિકા પેટ્રિક અમેરિકાની જાણીતી કાર રેસર છે, એટલું જ નહી તે અમેરિકાની એકમાત્ર રેસર છે જેણે ઇન્ડી કાર રેસમાં પોતાનો કબજો જમાવ્યો છે.
ડેનિકાનો જન્મ 25 માર્ચ વર્ષ 1982માં અમેરિકામાં થયો હતો, નાનપણથી જ ડેનિકાને કાર રેસિંગ પ્રત્યે ખાસ્સો લગાવ હતો. આગળ જતા તે આ જ જુસ્સા સાથે એક સફળ કાર રેસર બની ગઇ. વ્યવસાયે તે માત્ર કાર રેસર નથી પરંતુ એક સારી મોડલ પણ છે. આ ઉપરાંત તે એડવર્ટિઝમેન્ટ એનાઉન્સર પણ છે. તાજેતરમાં ડેનિકાએ પોતાનું હોટ કેલેન્ડર લોન્ચ કર્યું છે. તો ચાલો તસવીરોમાં જોઇએ ડેનિકાનો હોટ અંદાજ.

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ

આ રેસરની અદાઓ જોઇને તમે રહી જશો દંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
