પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી લક્ઝરી કાર્સ રજુ કરનારી લક્ઝરી વાહન નિર્માતા કંપની પોર્શે પોતાના વાહનોની રેન્જમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ વખતે પોર્શે એસયૂવી સેગેમેન્ટમાં એક એન્ટ્રી લેવલની કાર રજુ કરવાનું વિચારી રહી છે. તમને જણાવી દઇએ કે આગામી નવેમ્બર મહિનામાં આયોજિત થનારા લોસ એન્જલેસ ઓટો શો દરમિયાન પોર્શે પોતાની શાનદાર એસયૂવી મેકેનને રજુ કરશે.
પોર્શે મેકન એક એન્ટ્રી લેવલની એસયૂવી છે, જે પોતાના સેગમેન્ટની ઘણી જ શાનદાર કાર છે. આ વર્ષે કંપની આ કારને માત્ર પ્રદર્શિત કરશે. જાણકારોનું કહેવું છે કે આ કારને આગામી વર્ષ 2014 સુધીમાં વિશ્વ બજારમાં વેચાણ માટે રજુ કરી દેવામા આવેશ. ઓટો વર્લ્ડની ટોચની વેબસાઇટ ઓટો એક્સપ્રેસે પોર્શેની આ એસયૂવીની કેટલીક એક્સક્લુઝીવ તસવીરો રજુ કરી છે. તમને જણાવી દઇએ કે પોર્શે મેકન, પોર્શેની શાનદાર એસયૂવી કેયેનેની સરખામણીએ ઘણી નાની હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ એસયૂવીને.

પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી

પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી

પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી

પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી

પોર્શે રજુ કરશે એન્ટ્રી લેવલની એસયૂવી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
