વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર
ફિએટના નામથી તમે બધા પરિચિત છો. વિશ્વભરમાં એકથીએક શાનદાર કાર્સ રજૂ કરનારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફિએટની નાની કાર ફિએટ 500 વિશ્વભરમાં ઘણી જાણીતી છે. કસ્ટમાઇઝ્ડ કાર્સની કિંમત પર ધ્યાન ના આપો તો આવી ઘણી કાર્સ છે જેમણે કસ્ટમાઇઝ કરવામાં આવે છે અને તેમની કિંમત આકાશને આંબે છે, પરંતુ એક કાર કસ્ટમાઇઝ કંપનીએ ફિએટની આ નાની કાર્સને એવી બનાવી છે કે તે વિશ્વની સૌથી મોંઘી કાર થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે ઇટલીની એક પ્રમુખ કસ્ટમ કાર ડિઝાઇનર કંપની કાસ્ટાગ્ના મિલાનોએ ફિએટની શ્રેષ્ઠ કાર ફિએટ 500ને કસ્ટમાઇઝ કરી છે. ઘણા જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી નવી ફિએટ 500 પોતાની સેગ્મેટની કાર્સને સૌથી શ્રેષ્ઠ હોવાની સાથોસાથ વિશ્વની સૌથી મોંઘી ફિએટ 500 કાર થઇ ગઇ છે. આ નવી ફિએટ 500ની કિંમત 104,000 અમેરિકન ડોલર છે. એટલે કે લગભગ 56,30,569 લાખ ભારતીય રૂપિયા. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ શ્રેષ્ઠ કારને.

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર

વિશ્વની સૌથી મોંઘી ફિએટની નાની કાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
