Mileage Bikes : આ 12 બાઇક આપે છે સારી માઇલેજ, કિંમતમાં છે બહુ સસ્તા
આજે આપણે એવી 12 બાઇક વિશે જાણીશું જે 100 સીસીમાં સારી માઇલેજ આપે છે. આ સાથે સાથે આ બાઇક કિંમતમાં પણ સસ્તી હોય છે.
Mileage Bikes : મોટરસાયકલ એટલે કે બાઇક આજે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. બાઇક લોકો પોતાની જરૂરિયાત મુજબ પસંદ કરે છે. જેમાં સ્ટાઇલ, શોખ, માઇલેજ, લૂક અને સ્પીડના આધારે લોકો બાઇક પસંદ કરે છે. આ સાથે 100 સીસીની બાઇક સૌથી વધુ માઇલેજ આપે છે.
આવા સમયે મધ્યમ વર્ગ માટે માઇલેજ સૌથી જરૂરી છે. તો આજે આપણે એવી 12 બાઇક વિશે જાણીશું જે 100 સીસીમાં સારી માઇલેજ આપે છે. આ સાથે સાથે આ બાઇક કિંમતમાં પણ સસ્તી હોય છે.

ગ્રાહકો પાસે છે ઘણા વિકલ્પો
આ માંગને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા બજારમાં ઘણા મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રાહકો પાસે ઘણા બધા વિકલ્પો છે, જેમાંથી તેઓ પોતાના માટે બાઇક પસંદ કરી શકે છે. ચાલો અમે તમને 100 સીસી (110 cc) સેગમેન્ટમાં 12 બાઈકનું લીસ્ટ જણાવી રહ્યા છીએ, જેની કિંમત ઓછી હોવા સાથે તેમની માઇલેજ પણ વધુ છે.

12 100cc બાઇક
- હિરો એચએફ ડિલક્ષ ( Hero HF Deluxe ) - કિંમત લગભગ 60,000 રૂપિયાથી શરૂ થાય છે
- હિરો એચએફ 100 (Hero HF 100) - કિમત લગભગ 55,000 રૂપિયાથી શરૂ થાય છે
- હિરો સ્પ્લેન્ડર પ્લસ (Hero Splendor Plus) - કિંમત લગભગ 70,000 રૂપિયાથી શરૂ થાય છે
- હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક (Hero Splendor Plus Xtec) કિંમત લગભગ 75,000 કિંમતથી શરૂ થાય છે
- બજાજ પ્લેટિના 100 (bajaj platina 100) - કિંમત લગભગ 63,000 રૂપિયાથી શરૂ થાય છે
- TVS સ્પોર્ટ (TVS Sport) કિંમત - લગભગ 64,000 રૂપિયાથી શરૂ થાય છે)
- હોન્ડા સીડી 110 ડ્રિમ (Honda CD110 Dream) કિંમત - લગભગ 70,000 રૂપિયાથી શરૂ થાય છે
- હોન્ડા લિવો (Honda Livo) (લગભગ 75,000 રૂપિયાથી શરૂ થાય છે
- TVS સ્ટાર સિટી પ્લસ (TVS Star City Plus) કિંમત - લગભગ 72,000 રૂપિયાથી શરૂ થાય છે
- TVS રેડિયોન (TVS Radeon) કિંમત - લગભગ 60,000 રૂપિયાથી શરૂ થાય છે
- હિરો પેશન એક્સટેક (Hero Passion Xtec) કિંમત - લગભગ 71,000 રૂપિયાથી શરૂ થાય છે
- હીરો પેશન પ્રો કિંમત (Hero Passion Pro) - લગભગ 74,000 રૂપિયાથી શરૂ થાય છે

કેટલું મળશે માઈલેજ?
આ તમામ બાઇક 60 kmpl (પેટ્રોલ) થી વધુની માઇલેજ આપી શકે છે. આમાંની કેટલીક બાઇક વિશે એવું પણ કહેવાય છે કે, તે 80 થી 90 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે. જોકે, આ સંપૂર્ણપણે તમે જે રીતે બાઇક ચલાવો છો તેના પર નિર્ભર છે, પરંતુ આ તમામ બાઇક આરામથી 60 kmpl કે તેથી વધુ માઇલેજ આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
