વીડિયોઃ ટોઇંગ વાનમાંથી કાર લઇ ભાગ્યો ડ્રાઇવર
આપણે બધા એવું ઇચ્છતા હોઇએ છીએ કે ટ્રાફિક અધિકારીઓ દ્વારા આપણા વાહનને ટોઇંગ કરવામાં ન આવે અને આવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નિકળવું તેનો જો કોઇ માર્ગ હોય તો આપણે તે જાણવા માટે ઉત્સુક પણ હોઇએ છીએ. આપણે હંમેશા એક વાત તો કહીં જ દેતા હોઇએ છીએ કે ઇમરજન્સી હોવાના કારણે અહીં વાહન પાર્ક કર્યું હતું નહીંતર હું ક્યારેય ખોટી રીતે પાર્કિંગ કરુ નહીં.
આજે અમે અહીં એક એવો વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેને પોતાની કાર અધિકારીઓ દ્વારા ટોઇંગ કરવામાં આવવાથી કોઇ સમસ્યા નથી અને તેણે તેમાંથી કેવી રીતે ભાગી છૂટવું તેનો રસ્તો પણ શોધી લીધો હતો. આ સાહસિક ડ્રાઇવરે પહેલા તો અધિકારીઓ દ્વારા પોતાના વ્હીકલને ટોઇંગ વાનમા મુકવા દીધી અને રાહ જોઇ કે ક્યારે આ અધિકારીઓ દૂર જાય.
કાર ચાલક ત્યારબાદ કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો અને કારને ટોઇંગવાનમાંથી રિવર્સમાં નીચે ઉતારી. આ એક ખુબજ જોખમી કામ છે, જો આ પ્રકારે કરવામાં આવે અને નાની અમથી ભુલ પણ થાય તો તમારી કારને અને તમને ઘણું નુક્સાન થઇ શકે છે. આ વીડિયો જોઇને અમે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા કે તેણે આ જોખમી પગલું ભરતી વખતે શું વિચાર આવ્યો હશે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ ઘટનાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની, જાણો ખાસિયત
આ પણ વાંચોઃ- WOW, પાણીના ઉપયોગ વગર થશે કાર Wash!
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી

ટોઇંગ કરેલી કાર કેમ છોડાવી તેનો શોધી લીધો રસ્તો
પોતાની કાર અધિકારીઓ દ્વારા ટોઇંગ કરવામાં આવવાથી કોઇ સમસ્યા નથી અને તેણે તેમાંથી કેવી રીતે ભાગી છૂટવું તેનો રસ્તો પણ શોધી લીધો હતો.

કારમાં બેસી ગયો ડ્રાઇવર
આ સાહસિક ડ્રાઇવરે પહેલા તો અધિકારીઓ દ્વારા પોતાના વ્હીકલને ટોઇંગ વાનમા મુકવા દીધી અને રાહ જોઇ કે ક્યારે આ અધિકારીઓ દૂર જાય.

કારને રિવર્સમાં નીચે ઉતારી
કાર ચાલક ત્યારબાદ કારની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો અને કારને ટોઇંગવાનમાંથી રિવર્સમાં નીચે ઉતારી.

આવું કરવું ખુબ જ જોખમી છે
આ એક ખુબજ જોખમી કામ છે, જો આ પ્રકારે કરવામાં આવે અને નાની અમથી ભુલ પણ થાય તો તમારી કારને અને તમને ઘણું નુક્સાન થઇ શકે છે.

કાર લઇ ભાગી ગયો ડ્રાઇવર
કારને ટોઇંગ વાનમાંથી ઉતાર્યા બાદ ડ્રાઇવર કાર લઇને ભાગી છૂટ્યો હતો. ઘટનાનો વીડિયો આગલી સ્લાઇડમાં આપવામા આવ્યો છે.
ટોઇંગ વાનમાંથી ઉતારી કાર
ટોઇંગ વાનમાંથી ચાલકે કાર ઉતારી તે સમયનો વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
