જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ
ભારતીય બજારમાં લગ્ઝરી સેગ્મેન્ટમાં વધુ એક શાનદાર કારે પોતાના સફરની શરૂઆત કરી છે. દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપી ટાટા મોટર્સ દ્વારા અધિગ્રહિત બ્રિટીશ કાર નિર્માતા કંપની જુગઆરે દેશમાં પોતાની લગ્ઝરી સિડાન કાર રેન્જમાં એક્સજે અલ્ટિમેટને રજૂ કરી છે. આ સિડાન કારની સૌથી મોટી વિશેષતા એ છે કે આ કાર જગુઆરની અત્યારસુધીની સૌથી ચડિયાતી અને લગ્ઝરી કાર છે.
ભારતીય બજારમાં લગ્ઝરી સેગ્મેન્ટની કાર્સને પડકાર ફેંકવામાં જગુઆરની આ શાનદાર કાર સંપૂર્ણરીતે સક્ષમ છે. ભારતીય બજારમાં આ કારની પ્રારંભિક કિંમત 1.88 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીની આ કારને આકર્ષક લૂક આપવાની સાથે જ દમદાર એન્જીન અને આધુનિક ફીચર્સ પણ વધારવામાં આવ્યા છે. આ કારને દેશના માર્ગો પર પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં કંપનીએ પેટ્રોલ વેરિએન્ટમાં 5.0 લીટરની ક્ષમતા વી8 સુપરચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જ્યારે ડીઝલ વેરિએન્ટમાં કંપનીએ 3.0 લીટરની ક્ષમતાના વી6 ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. રિયર વ્હીલ ડ્રાઇવિંગ અને 8-સ્પીડ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથેની નવી જગુઆર એક્સજે અલ્ટિમેટના ફીચર્સને જોઇને નિશ્ચયી તમે દંગ રહી જશો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, જગુઆરની આ નવી લગ્ઝરી સિડાન કારને.

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ

જગુઆરની સૌથી લગ્ઝરી કાર ભારતમાં લોન્ચ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
