ઓટો કાર શોને હોટ જેકલીનની કૂલ ઝપ્પી
બૉલીવુડ અને ઓટો વિશ્વનો નાતો ધીરે ધીરે મજબૂત થતો જઇ રહ્યો છે, જ્યારે પણ કોઇ કાર નિર્માણ કરતી કંપની અથવા તો ટૂવ્હીલર નિર્માણ કરતી કંપની દ્વારા પોતાના નવા મોડલને બજારમાં ઉતારવામાં આવે છે, ત્યારે તેઓ અચુકપણે કોઇને કોઇ બૉલીવુડ હસ્તીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે અને પોતાના નવા મોડલને તેમના હાથે લોન્ચ કરે છે. જો કે આ વખતે કોઇ નવા મોડલના લોન્ચિંગની વાત કરવામાં આવી રહી નથી પરંતુ આ વખતે અમે બૉલીવુડના ઓટો વિશ્વ સાથેના નવા જોડાણ અંગે વાત કરી રહ્યાં છીએ.
મુંબઇમાં 20મી ઓક્ટોબરથી ઓટો કાર પરફોર્મન્સ શો 2013નું આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન દરમિયાન બૉલીવુડની કોઇ બહુ જાણીતી અને ચર્ચિત હસ્તી નહીં પરંતુ બૉલીવુડ સાથે થોડાક સમયથી જોડાયેલી એક હોટ એન્ડ બ્યુટીફુલ બેબ્સને બોલાવવામાં આવી હતી. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ, ‘જાદુ કી ઝપ્પી સોંગ' આઇટમ સોંગમાં પોતાની કમરના લટકાં અને ઝટકાં દર્શનાવનારી અને રેસ 2, હાઉસફૂલ 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની. ઓટો કાર પરફોર્મન્સ શોમાં બૉલીવુડ અભિનેત્રી જેકલીને હાજરી આપી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ ઓટો કાર પરફોર્મન્સ અને જેકલીનને.

ઓટો કાર પરફોર્મન્સ શો 2013
મુંબઇમાં ઓટો કાર પરફોર્મન્સ 2013નું આયોજન 20મી ઓક્ટોબરથી કરવામાં આવ્યું છે.

વિવિધ કંપનીની કાર્સને કરવામાં આવશે રજુ
આ શો દરમિયાન વિવિધ કંપનીઓ દ્વારા પોતાની શાનદાર કાર્સને રજુ કરવામાં આવશે.

ટાટા નેનો બૂથ પર જેકલીન
ઓટો કાર પરફોર્મન્સ શો દરમિયાન ટાટા નેનો બૂથ પાસે જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળી હતી.

ઓટો શોમાં જેકલીન
મુંબઇમાં યોજાયેલા ઓટો શોમાં જેકલીને હાજરી આપી હતી.

જેકલીન ફર્નાન્ડિઝ
બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝનો ઓટો કાર પરફોર્મન્સ શો 2013માં હોટ અંદાજ

જેકલીનનો ક્યૂટ અદાંજ
ઓટો કાર પરફોર્મન્સ શો 2013માં જેકલીનનો ક્યૂટ અદાંજ

ઓટો કાર શોમાં પહોંચી જેકલીન
ઓટો કાર પરફોર્મન્સ શો 2013માં પહોંચેલી જેકલીન

કારને રજુ કરી રહેલી મોડલ
ઓટો કાર પરફોર્મન્સ શો 2013 દરમિયાન કારને રજુ કરી રહેલી મોડેલ

કૂલ કાર હોટ મોડલ
ઓટો કાર શોને હોટ બનાવવા માટે કાર અંગે માહિતી આપવા મોડેલ્સને ઉભી રાખવામાં આવી હતી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
