ભારતની ટોપ 10 મીડિયમ સાઇઝ ફેમેલી કાર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક કાર્સ લોન્ચ કરવામાં આવે છે. જેમાં હેચબેક, સેડાન, વૈભવી અને સ્પોર્ટ્સ કાર હોય છે. જેમાની કેટલીક કારની કિંમત ઘણી હોય છે, તો કેટલીક એફોર્ડેબલ કિંમતમાં હોય છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને અનેકવિધ કંપનીઓ દ્વારા પોસાય તેવી કિંમતમાં કાર લોન્ચ કરીને સામાન્ય પરિવારને પણ પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આમાની ઘણી કાર્સને ખાસ ફેમેલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે. ખાસ કરીને સેડાન કાર. આજે અમે અહીં ભારતીય ઓટો બજારમાં ધૂમ મચાવી રહેલી એવી જ ટોપ 10 મીડિયમ સાઇઝ ફેમેલી કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી જાણીએ આ કાર્સની કિંમત અને તેના એન્જીન અંગે.
આ પણ વાંચોઃ- ટોપ 10 આઇકોનિક ફિલ્મી કાર્સ
આ પણ વાંચોઃ- શાનદાર નામ ધરાવતી વિશ્વની ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- સારી એવરેજ આપતી ટોપ ભારતીય નોન હાઇબ્રીડ કાર

હુન્ડાઇ વેર્ના
કિંમતઃ- 7.18થી 11.43 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 107 પીએસ અને 138 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 90 પીએસ અને 224 એનએમ
એવરેજઃ- 17 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 4.85થી 7.32 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 87 પીએસ અને 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 75 પીએસ અને 190 એનએમ
એવરેજઃ- 23.4 કિ.મી પ્રતિ લિટર ડીઝલ અને 19 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.00થી 7.78 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 88 પીએસ અને 109 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ

હોન્ડા સિટી
કિંમતઃ- 7.20થી 11.10 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 119 પીએસ અને 145 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 100 પીએસ અને 200 એનએમ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 26 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ટોયોટા ઇટિયોસ
કિંમતઃ- 5.39થી 8.08 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1496 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 90 પીએસ અને 132 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 68 પીએસ અને 170 એનએમ
એવરેજઃ- 16.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 23.6 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ટાટા ઇન્ડિગો ઇસીએસ
કિંમતઃ- 4.80થી 6.04 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1193 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 65 પીએસ અને 100 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 70 પીએસ અને 140 એનએમ
એવરેજઃ- 15.7 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 25 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

સ્કોડા રેપિડ
કિંમતઃ- 7.10થી 9.98 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 250 એનએમ
એવરેજઃ- 15 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 20.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ફોક્સવેગન વેન્ટો
કિંમતઃ- 7.21થી 10.00 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 153 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1598 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 105 પીએસ અને 250 એનએમ
એવરેજઃ- 15.4 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 20.5 કિ.મી પ્રતિ લિટર ડીઝલ

ટોયોટા કોરોલા એલ્ટિસ
કિંમતઃ- 12.10થી 16.89 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 140 પીએસ અને 173 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 88.4 પીએસ અને 205 એનએમ

બીએમડબલ્યુ 3 સીરિઝ
કિંમતઃ- 29.90થી 39.50 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન, 248 પીએસ અને 350 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 4 સિલિન્ડર ડીઝલ એન્જીન, 186 પીએસ અને 380 એનએમ
એવરેજઃ- 14.8 કિ.મી પ્રતિ લિટર પેટ્રોલ અને 18.9 કિ.મી પ્રતિ લિટર ડીઝલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
