ભારતની ટોપ 10 ઇકોનોમિકલ કાર્સ
ભારતીય ઓટોબાઇલ સેક્ટરમાં વિવિધ સેગ્મેન્ટમાં લોન્ચ થતી થોકબંધ કાર્સ સફળ અથવા તો નિષ્ફળ જવા પાછળનું હાલના તબક્કે જો કોઇ શ્રેષ્ઠ કારણ હોય તો એ છે કાર દ્વારા આપવામાં આવતી એવરેજ. ઓટો જગતમાં લોન્ચ થતી ઘણી એવી કાર્સ છે, જે ગ્રાહકની ધારણા અનુસાર એવરેજ નહીં આપી શકતા સફળ જથી નથી અને બહોળા વર્ગ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે બજારમાંથી વહેલી ગાયબ થઇ જાય છે. કાર ખરીદી વખતે એક કાર ગ્રાહક કારના એન્જીન, કારમાં આપવામાં આવતી સુવિધા અને પોતાના બજેટની સાથોસાથ કારની એવરેજ પર પણ ધ્યાન આપે છે.
તેના જ કારણે આજે મોંઘી અને વૈભવી કાર્સ પણ પોતાની કારને સારી એવરેજ આપતી બનાવવામાં પર વધારે ધ્યાન આપે છે. જોકે પરફોર્મન્સ પર જ ધ્યાન આપનારા ગ્રાહકોનો એક અલગ વર્ગ છે અને તેમના માટે કારની સ્પીડ સહિતની બાબતો એવરેજ કરતા વધારે મહત્વ ધરાવે છે, પરંતુ ભારતમાં એવો વર્ગ સૌથી વધારે છેકે જેમના માટે કારની એવરેજ વધારે મહત્વ ધરાવે છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં ટોપ 10 એવી ઇકોનોમિકલ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે પોતાની શાનદાર એવરેજ માટે જાણીતી છે. તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ
આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

શેવરોલે બીટ
કિંમતઃ- 4.1 - 6.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 1.2-લિટર 79.3બીએચપી 16વી સ્માર્ટટેક પેટ્રોલ એન્જીન,6200આરપીએમ પર 79.3બીએચપી , 4400આરપીએમ પર 108એનએમ
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 1.0-લિટર 57.6બીએચપી 12વી સ્માર્ટટેક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 57.6બીએચપી , 1750આરપીએમ પર 150એનએમ
એવરેજઃ- 15.2 કિ.મી પ્રતિ લિટર / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 22.5 કિ.મી પ્રતિ લિટર / 25.44 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ફોર્ડ ફિગો
કિંમતઃ- 4.0 - 6.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.51 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

હુન્ડાઇ એક્સેન્ટ
કિંમતઃ- 4.65થી 7.80 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 82 પીએસ અને 111.8 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 72 પીએસ અને 180.4 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.1 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24.4 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
કિંમતઃ- 4.6થી 6.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5.2 - 8.2 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

ફોર્ડ ઇકો સ્પોર્ટ
કિંમતઃ-6.30થી 9.70 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5લિ. ટીઆઇ-વીસીટી(પેટ્રોલ), 6300 આરપીએમ પર 109 બીએચપી, 4400 આરપીએમ પર 140 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5લિ. ડીવી5(ડીઝલ), 3750 આરપીએમ પર 89 બીએચપી, 2000 આરપીએમ પર 204 એનએમ
એવરેજઃ-15.8 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) 22.7 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ટાટા નેનો
કિંમતઃ- 2.0 - 2.7 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 624 સીસી, 0.6-લિટર 37.4બીએચપી 4વી પેટ્રોલ એન્જીન, 5500+/-250આરપીએમ પર 37.4બીએચપી , 4000+/-500આરપીએમ પર 51 એનએમ
એવરેજઃ- 22.2 કિ.મી પ્રતિ લિટર / 25.4 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર
કિંમતઃ- 5.0 - 7.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

મારુતિ સુઝુકી સિલેરિયો
કિંમતઃ- 3.9થી 4.9 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, કે10બી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 68 પીએસ પાવર અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- ઓટોમેટિક
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર / 22.0 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
