સૂઝુકી ઇંટૂડર સાથે હોટ ફોટો શૂટ
હવા સાથે વાતો કરતી હેવી સીસીના એન્જીનવાળી સુપર બાઇક્સને જોઇને દરેકનું દીલ ઝૂમી ઉઠે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક શાનદાર સુપર બાઇકની ઇચ્છા જરૂર રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે, પોતાના ભારેભરખમ અવાજ અને બુલેટ જેવી રફતારવાળી બાઇક્સનું વિદેશીબાળાઓ સાથે એક અલગ કનેક્શન છે. જી હાં, આ સમયે કેલિફોર્નિયામાં ફોટોગ્રાફર્સને એક નવો ચસકો લાગ્યો છે.
તેઓ પોતાની તસવીરોને શાનદાર બનાવવા માટે હોટ બેબ્સને એકથી એક ચઢિયાતી શાનદાર બાઇક્સ સાથે ઉભી રાખીને તસવીરો ખેંચી રહ્યાં છે. આ ક્રમમાં લેટિના મોડલ કારમેન ઓરટેગાની સાથે એક ફોટોગ્રાફર સૂઝુકીની શાનદાર ક્રૂઝર બાઇક ઇંટૂડર સાથે હોટ ફોટોશૂટ કર્યુ. જેને જોઇને દરેક હૈરાન રહી ગયા. ફોટોગ્રાફરે આ ફોટોશૂટ કેલિફોર્નિયાના સેન્ટા મોનિકાના બીચ પર કર્યું છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ સેક્સી ફોટો શૂટને.

ક્રૂઝર બાઇક સાથે હોટ મોડલ
સૂઝુકીની શાનદર ક્રૂઝર બાઇક સાથે હોટ મોડલને બીચ પર જોઇને લોકોના હોશ ઉડી ગયા. ફોટોગ્રાફરે આ ફોટો શૂટ કેલિફોર્નિયાના સેંટા મોનિકા બીચ પર કરી છે.

બાઇકને મળ્યો કારમેન ઓરટેગાનો સાથ
સૂઝુકીની આ બાઇકને ઘણા જ શાનદાર લુક સાથે રજૂ કરવામાં આવી છે. આ શાનદાર બાઇકને મળેલા કારમેન ઓરટેગાના સાથે બાઇકને વધુ શાનદાર બનાવી દીધી છે.

આકર્ષક અને પહોળી ટાંકી
સૂઝુકી ઇંટૂડરમાં ઘણી જ આકર્ષક અને પહોળી ટાંકીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટાંકી 19.5 લીટરની છે.

ટ્યૂબલેસ ટાયર
આ ઉપરાંત બાઇકની આગળ અને પાછળ બન્નેમાં ટ્યૂબલેસ ટાયરનો પ્રયોગ કર્યો છે. આ બાઇકનું વજન 347 કિલોગ્રામ છે.

આકર્ષક અને આધુનિક ફીચર્સ
સૂઝુકીએ આ બાઇકમાં ઘણા જ આકર્ષક અને આધુનિક ફીચર્સ સામેલ કર્યા છે, હેવી એન્જીન ક્ષમતા સાથે જ આ બાઇકની રાઇડિંગ ઘણી જ શાનદાર છે.

ફ્યૂલ ટેન્ક પર પણ મીટર
જેવું કે તેનું આકર્ષક ડીજીટલ મીટર, આ ઉપરાંત તેના ફ્યૂલ ટેન્ક પર પણ મીટર આપવામાં આવ્યું છે. આ મીટર બાઇકની સ્પીડ અને ટેન્કમાં રહેલા ઇંધણ અંગેની માહિતી આપે છે.

ભારતીય બજારમાં રજૂ
સૂઝુકીએ તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની આ બાઇકને રજૂ કરી હતી.

આકર્ષક લુક છે ઘણો ખાસ
આ બાઇકનું દમદાર એન્જીન અને આકર્ષક લુક બન્ને જ ઘણા ખાસ છે, જે યુવાઓને સૌથી પહેલા પોતાની તરફ આકર્ષણ કરે છે.

શાનદાર લુક સાથે કરાઇ રજૂ
સૂઝુકીએ આ બાઇકને ઘણા જ શાનદાર લુક સાથે રજૂ કરી છે.

બાઇકની કિંમત
ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 1,325,000 છે.

1783 સીસીની ક્ષમતા
કંપનીએ આ બાઇકને ઘણી જ દમદાર 1783 સીસીની ક્ષમતાના 4 સ્ટ્રોક ડીઓએચસી એન્જીનનો પ્રયોગ કર્યો છે.

અન્ય બાઇક કરતા મોટી
આકારમાં આ બાઇક સામાન્ય બાઇક કરતા થોડી મોટી છે, તેમ છતાં કંપનીએ આ બાઇકને સંપૂર્ણરીતે સંતુલિત રીતે તૈયાર કરી છે.

પહોળા રેડિયલ ટાયર
તેના પહોળા રેડિયલ ટાયર આ બાઇકને ઝડપ દરમિયાન સંપૂર્ણ સંતુલન પ્રદાન કરે છે.

5 સ્પીડ ગિયર બોક્સ
આ બાઇકમાં કંપનીએ કુલ 5 સ્પીડ ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે, જેમાં પહેલો ગિયર નીચેની તરફ અને બાકીના ચાર ઉપરની તરફ લગાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
