પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ
શું તમે ક્યારેય મુસાફરોથી ભરેલી બસને પાણી પર તરતી જોઇ છે, તમને આ વાંચીને થોડી હેરાની થઇ રહી હશે કે આખરે કોઇ બસ પાણીમાં કેવી રીતે દોડી શકે છે, પરંતુ આ સો ટકા સાચી વાત છે. જી હાં, આ કરિશ્માને કરી બતાવ્યો છે, જાપાની ટેક્નોલોજીએ. જાપાનની રાજધાની ટોકિયોમાં એક ક્રૂજ શિપ કંપનીએ આ શાનદાર બસનું નિર્માણ કર્યું છે, જે શહેરની અંદર પાણી પર સહેલાયથી દોડી શકે છે.
આ બસને ખાસ કરીને પ્રવાસીઓની યાત્રાને સુગમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. જે કોઇ યાત્રી જાપાન પ્રવાસ માટે આવે છે, તેને આ સ્કાયલાઇન બસ થકી આખા શહેરમાં ભ્રમણ કરાવવામાં આવે છે. દેખાવે આ બસ કોઇ સબ મરીન જેવી છે, જે ચારેકોર બ્લ્યૂ રંગના કાચથી ઢંકાયેલી છે. આ શ્રેષ્ઠ મશીનરીને રિવર બસ એટલે કે નદી પર દોડતી બસ એવુ નામ આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ પાણી પર દોડનારી આ બસને.

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ

પાણીમાં મદમસ્ત રીતે વિહરે છે આ રિવર બસ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
