ગ્લેમર અને રફતારનો છવાશે જાદૂ, આજથી ગોલ્ડ રશ રેલી
ફરી એકવાર રેસિંગ ટ્રેક પર રફ્તાર અને ગ્લેમરનો જાદૂ વિશ્વફલક પર છવાઇ જવાનો છે. ધુમાડાના ગોટાઓ વચ્ચે રેસિંગ ટ્રેક ફરી એકવાર લોકોના આ જૂનૂનનું સાક્ષી બનવાનું છે. જી હા, રફ્તારના દિવાનાઓ માટે આ સારા સમાચાર છે. આજથી ગોલ્ડ રશ રેલીની શરૂઆત થવા જઇ રહી છે. આ રેલી 8 જૂનથી લઇને 15 જૂન સુધી ચાલશે. આ રેલીના આયોજન સ્થળની જાણકારી પણ આધિકારિક વેબસાઇટ પર જારી કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, ગોલ્ડ રશ રેલી એક લાઇફસ્ટાઇલ રેલી છે. જેમાં વિશ્વભરના કાર રેસર ભાગ લેતા હોય છે અને રફ્તારની આ સ્પીડી જંગમાં સામેલ થતા હોય છે. આ વખતે રેલીની શરૂઆત કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસકોથી થશે, જે શિકાગોમાં જઇને અટકશે. આ વખતે રેલીમાં કુલ 7 રેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રેલીમાં દરેક વખતની જેમ આ વખતે પણ લોકોના ભારી જમાવડા વચ્ચે દેશી બાળાઓની ભીડ પણ આપણને જોવા મળશે જે ત્યાં ગ્લેમરનો તડકો લગાવશે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ ગોલ્ડ રશ રેલીની કેટલીક મનમોહક તસવીરો

ગોલ્ડ રશ રેલીની શરૂઆત
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ શાનદાર તસવીરો

રેલીનો શેડ્યુલ
ગોલ્ડ રશ રેલી 2013ના શેડ્યુલ અંગેની માહિતી તેની આધિકારિક વેબસાઇટ પર આપવામાં આવી છે.

સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા
8થી9 જૂન સુધી આ રેલી સેન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં

લોસ એન્જલિસ કેલિફોર્નિયા
9થી 10 જૂન સુધી લોસ એન્જલિસ કેલિફોર્નિયા

લાસ વેગાસ, નવાડા
10થી 12 જૂન સુદી લાસ વેગાસ, નવાડા

ડલાસ, ટેક્સાસ
12થી 13 જૂન સુધી ડલાસ, ટેક્સાસ

મેમ્ફીસ, ટેનેસ્સે
13થી 14 જૂન સુધી મેમ્ફીસ, ટેનેસ્સે

સેન્ટ લૂઇસ, મિસોરી
14થી 15 જૂન સુધી સેન્ટ લૂઇસ, મિસોરી

શિકાગો
15 જૂન શિકાગો શહેરમાં આ રેલીની ફાઇનલનુ આયોજન કરવામાં આવ્યું છે.

રેલી હશે શાનદાર
દર વખતની જેમ આ વખતે પણ આ રેલી શાનદાર રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

લાગશે ગ્લેમરનો તડકો
એક તરફ ટ્રેક પર કાર્સ ધૂમાડાના ગોટા જમાવશે તો બીજી તરફ હોટ અને સેક્સી બાળાઓ રેલીમાં ગ્લેમરનો તડકો લગાવશે

શાનદાર કાર્સને કરાશે રજૂ
રેલી દરમિયાન અનેક શાનદાર કાર્સને રજૂ કરવામાં આવશે

7 રેસોનો સમાવેશ
ગોલ્ડ રશ રેલીમાં સાત રેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્યાંથી થશે શરૂઆત
રેલીની શરૂઆત કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કોથી થશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
