પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર
ઓટો જગતમાં એકથી એક શાનદાર કાર્સ રજૂ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટાએ આ વખતે આ શાનદાર કારને રજૂ કરી છે. આકર્ષક લૂક અને ત્રણ પૈડાવાળી ટોયોટાની આ કોન્સેપ્ટ કારને જોઇને નક્કી તમે દંગ રહી જશો. જી હાં, ટોયોટાએ પોતાની નવી કોન્સેપ્ટ કાર આઇ-રોડની તસવીરો જારી કરી છે.
તમને જણાવી દઇએ કે ટોયોટા પોતાની આ કોન્સેપ્ટ કારને જીનેવા મોટર શોમાં રજૂ કરવાની છે. ટોયોટાની આ કાર સંપૂર્ણ રતી એક ઇલેક્ટ્રિક કાર છે અને કંપનીએ આ કારને પર્સનલ મોબિલીટીને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. તમે આ કારને પોતાના વ્યક્તિગત પ્રયોગ માટે જેમ કે, ઓફીસ, કે પછી શહેરની અંદર ખરીદી કરવા માટે સહેલાયથી ઉપયોગમાં લઇ શકો છો.
હાલ તો કંપનીએ આ આઇ- રોડને કોન્સેપ્ટ સંસ્કરણમાં જ રજૂ કરી છે. ટોયોટાએ પોતાની આ કારમાં ત્રણ પૈડાનો ઉપયોગ કર્યો છે, આ ઉપરાંત આ વાહનને ચારેકોરથી કવર કરવામાં આવ્યું છે. હેંડલિગમાં તે એક હેવી મોટરસાઇકલની અનુભતિ થાય છે, પરંતુ કારની સૌથી મહત્વની વાત એ છે કે આ કાર પેટ્રોલ અને ડીઝલ વગર ઇલેક્ટ્રિસિટીથી ચાલી શકવા માટે સક્ષમ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ટોયોટાની આ શાનદાર કારને.

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર

પહેલા ક્યારેય નહીં જોઇ હોય આવી કાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
