દેશી રોડ પર ફેરારીની સુપરકારનો ઝલવો
ફેરારી એક ઇટાલિયન ઓટોમોબાઇલ કાર નિર્માતા કંપની છે, જે વિશ્વની ઘણી જ ઉત્કૃષ્ટ સુપરકાર બનાવે છે. આ કારને ખાસ કરીને સ્ટ્રીટ ડ્રાઇવ અથવા તો પછી ટ્રેક ડ્રાઇવ માટે બનાવવામાં આવે છે, પરંતુ વિશ્વમાં ઘણા એવા ડ્રાઇવર્સ પણ છે કે જે કંઇક અલગ જ વિચારતા હોય છે.
ઇટાલિયન કંપની દ્વારા બનાવવામાં આવેલી ફેરારી એન્જો એક સ્પેશિયલ કાર છે. આ કારનું નિર્માણ કંપનીના શોધક એન્જો ફેરારીને સન્માન આપવાના હેતુસર બનાવવામાં આવી છે. જેનું નિર્માણ 2002માં કરવામાં આવ્યું હતું. તેમજ તેમાં જે ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કંપનીએ તેની ફોર્મુલા વન કારમાં કર્યો હતો. કારમાં કાર્બન ફાઇબર કોમ્પોનેન્ટ્સ, સિરામિક ડિસ્ક બ્રેકિંગ માટે, એફ 1થી પ્રેરિત એરોડાયનેમિક, ઇલેક્ટ્રોહાઇડ્રોલિક શિફ્ટ ટ્રાન્સમિશન વિગેરે આપવામાં આવ્યું છે.
અમને એક વીડિયો જોવા મળ્યો, જેમાં ફેરારીની આ કારનો ઉપયોગ ઓફ રોડ એટલે કે એવા રસ્તા પર કરવામાં આવ્યો, જે કાચો અને ખરાબ છે, આવા રસ્તા પર ભાગ્યે જ કોઇ પોતાની સામાન્ય કાર્સને ચલાવવા માગે છે, અથવા તો આવા રસ્તા પર જવા માટે તેઓ એસયુવી કે જીપનો ઉપયોગ કરે છે, પરંતુ આ કાર ચાલકે આ રોડ પર ફેરારીની આ સ્પેશિયલ કાર્સને ચલાવી છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી એ નિહાળીએ.

ફેરારીની આ કારનો ઉપયોગ ઓફ રોડ
ફેરારીની આ કારનો ઉપયોગ ઓફ રોડ એટલે કે એવા રસ્તા પર કરવામાં આવ્યો, જે કાચો અને ખરાબ છે, આવા રસ્તા પર ભાગ્યે જ કોઇ પોતાની સામાન્ય કાર્સને ચલાવવા માગે છે, અથવા તો આવા રસ્તા પર જવા માટે તેઓ એસયુવી કે જીપનો ઉપયોગ કરે છે, પરંતુ આ કાર ચાલકે આ રોડ પર ફેરારીની આ સ્પેશિયલ કાર્સને ચલાવી છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી એ નિહાળીએ.

કાર ચાલકે આ રોડ પર ફેરારીની આ સ્પેશિયલ કાર્સ
આવા રસ્તા પર જવા માટે તેઓ એસયુવી કે જીપનો ઉપયોગ કરે છે, પરંતુ આ કાર ચાલકે આ રોડ પર ફેરારીની આ સ્પેશિયલ કાર્સને ચલાવી છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી એ નિહાળીએ.

સ્ટ્રીટ ડ્રાઇવ માટે બનાવવામાં આવે છે આ કાર
આ કારને ખાસ કરીને સ્ટ્રીટ ડ્રાઇવ અથવા તો પછી ટ્રેક ડ્રાઇવ માટે બનાવવામાં આવે છે, પરંતુ વિશ્વમાં ઘણા એવા ડ્રાઇવર્સ પણ છે કે જે કંઇક અલગ જ વિચારતા હોય છે.

શોધક એન્જો ફેરારીને સન્માન આપવા બનાવાઇ કાર
ઇટાલિયન કંપની દ્વારા બનાવવામાં આવેલી ફેરારી એન્જો એક સ્પેશિયલ કાર છે. આ કારનું નિર્માણ કંપનીના શોધક એન્જો ફેરારીને સન્માન આપવાના હેતુસર બનાવવામાં આવી છે. જેનું નિર્માણ 2002માં કરવામાં આવ્યું હતું.

કારા રસ્તા પર સુપર કાર
ઓફ રોડ પર કેવી રીતે કાર ચલાવી તે જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
કારનો વીડિયો
અહીં એ કારનો વીડિયો આપવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
