હાર્દિક પંડ્યાએ ખરીદી 3.7 કરોડની લેમ્બોર્ગિની, મુંબઈમાં દેખાયા
ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમના મોટા ભાગના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ માટે ત્યાં પહોંચ્યા છે. પરંતુ કેટલાક ખેલાડી એવા પણ છે જે ટીમમાં બહાર છે.
ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમના મોટા ભાગના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ માટે ત્યાં પહોંચ્યા છે. પરંતુ કેટલાક ખેલાડી એવા પણ છે જે ટીમમાં બહાર છે. આ લિસ્ટમાં મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા અને બુમરાહ સામેલ છે. આ ખેલાડીઓ હાલ પોતાના અંદાજમાં રજા એન્જોય કરી રહ્યા છે. તાજેતરમાં જ ધોનીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ભારતીય સૈનિકો સાથે ગીતો ગાતા દેખાયા હતા. તો 15 ઓગસ્ટે તે સિયાચિનમાં સૈનિકો જોડે સ્વતંત્રતા દિવસ મનાવવા પહોંચ્યા હતા.

રજા એન્જોય
ટીમ ઈન્ડિયાના બીજા ખેલાડી હાર્દિક પંડ્યા પણ રજા એન્જોય કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા મુંબઈમાં લેમ્બોર્ગિનીમાં દેખાયા હતા. મળતી માહિતી પ્રમાણે પંડ્યા બ્રધર્સે આ કાર ખરીદી છે.

હાર્દિક પંડ્યા એક વીડિયો સામે આવ્યો
હાર્દિક પંડ્યા એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભાઈ કુણાલ પંડ્યા સાથે એક ઓરેન્જ રંગની લેમ્બોર્ગિનીમાંથી ઉતરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

રસ્તા પર લેમ્બોર્ગિની ચલાવતા દેખાયા
હાલમાં જ હાર્દિક અને કુણાલ મુંબઈના રસ્તા પર લેમ્બોર્ગિની ચલાવતા દેખાયા હતા. બાંદ્રામાં બંને ભાઈ જીમ જતા અને આવતા સ્પોટ થયા. હાર્દિક પાંડ્યાની આ લેમ્બોર્ગિની એવેન્ટાડોર મોડેલની હોવાની શક્યતા છે. જેની કિંમત 3તી 5 કરોડ જેટલી છે.

સોશિયલ મીડિયા પર એક ફેને આ વીડિયો શૅર કર્યો
જો કે હાર્દિક પંડ્યાએ નવી કારના કોઈ ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કર્યા. પરંતુ સોશિયલ મીડિયા પર એક ફેને આ વીડિયો શૅર કર્યો છે. જો કે એવા પણ સમાચાર છે કે પંડ્યા બ્રધર્સ ફક્ત લેમ્બોર્ગિનીનો ડ્રાઈવિંગ ટેસ્ટ લઈ રહ્યા છે.

લેમ્બોર્ગિની હુરકૈન
લેમ્બોર્ગિની હુરકૈન ઈવો આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ હતી. અને તેાં 5.2 લિટર સ્વાભાવિક રીતે જ એસ્પિરેટેડ લેમ્બોર્ગિની વી 10 એન્જિનની સુવિધા હતી, જેને વધુ સારી કરવામાં આવી છે.
હુરાકૈન ઈવીઓ 600 NM ટોર્કની સાથે 540 હોર્સ પાવરનું આઉટપુટ આપે છે. તેનું વજન 1422 કિલો છે, જે 2.9 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને 0થી 200 કિલોમીટરની ઝડપ 9.0 સેકન્ડમાં જ પકડે છે.
આ પણ વાંચો: ગાયના છાણ દ્વારા લીપી નાખી લાખો રૂપિયાની કાર, કારણ જાણી આશ્ચર્ય પામશો!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
