શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
શેવરોલેએ ભારતીય બજારમાં પોતાની પહેલી એમપીવી કાર એન્જોયને રજૂ કરી દીધી છે. ઘણા જ આકર્ષણ લૂક, દમદાર એન્જીન ક્ષમતા અને સારી સ્પેશ સાથે શેવરોલે ભારતીય બજારમાં પોતાની આ કારને રજૂ કરી છે. ભારતીય બજારમાં કંપનીએ આ કારને પેટ્રોલ અને ડીઝલ બન્ને સંસ્કરણમાં રજૂ કરી છે. કંપનીએ આ કાર પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 5.49 લાખ રૂપિયા નક્કી કર્યા છે, જ્યારે ડિઝલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 6.69 લાખ રૂપિયા છે.
શેવરોલે એન્જોય ભારતીય બજારમાં પેટ્રોલ અને ડિઝલ બન્ને મળીને કુલ 8 વેરિએન્ટમાં છે. જેમાં કંપનીએ સાત અને આઠ સીટર બન્ને વેરિએન્ટ રજૂ કર્યા છે. કંપનીએ આ કારની અંદર ઘણા જ શાનદાર ફીચર્સ અને સારી સ્પેશ પ્રદાન કરી છે. લોંગ ટૂર માટે આ કાર એક આદર્શ ફેમેલી કાર છે. આ ઉપરાંત કંપનીએ આ કારની કિંમતને ભારતીય માનકો અનુસાર નક્કી કરી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ શેવરોલેની એન્જોયને.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
નેક્સ્ટ બટન ક્લિક કરો અને જુઓ શેવરોલેની આ શ્રેષ્ઠ એમપીવી એન્જોય કારને.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
તમને જણાવી દઇએ કે કંપનીએ આ કારને ખાસ કરીને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
નવી એન્જોય એક ઘણી જ શાનદાર એમપીવી છે. કંપનીએ આ એમપીવીમાં ઘણા જ ખાસ ફીચર્સ ઉમેર્યા છે.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
કંપનીએ આ કારને પેટ્રોલ વેરિએન્ટમાં 1.4 લીટરની ક્ષમતાનું એન્જીન અને ડીઝલ વેરિએન્ટ સંસ્કરણમાં 1.3 લીટરની ક્ષમતાના ડિઝલના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
કંપનીએ કારના ઇન્ટિરિયરને આકર્ષક રીતે તૈયાર કર્યા છે. બ્લેક અને બીઝના ડ્યુએલ કલર ટોનમા ડેશબોર્ડને તૈયાર કરવામાં આવ્યુ્ છે.

શેવરોલેએ ભારતીય બજારમાં રજૂ કરી પહેલી એમપીવી એન્જોય
આ ઉપરાંત ફ્રન્ટ સીટ માટે કુલ 5 એસી વેન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે લંબા સફર દરમિયાન પણ યાત્રાને સુગમ બનાવશે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી

Click it and Unblock the Notifications