બેંટલી ફ્લાઇંગ ટૂ ટાટા ઝેસ્ટઃ ઑગસ્ટમાં લોન્ચ થઇ આ કાર્સ
ઑગસ્ટ મહિનામાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક પ્રકારની કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જેમાં ટાટા અને ફિયાટની હેચબેક કાર્સથી લઇને પોર્શે, ઑડી અને બેંટલી જેવી વૈભવી કાર નિર્માતાઓની સેડાન કાર્સ પણ લોન્ચ થઇ છે. એક તરફ ટાટાએ પોતાની સામાન્ય લોકોને પોસાય તેવી કિંમતમાં ઝેસ્ટ હેચબેક કારને લોન્ચ કરી છે, તો બીજી તરફ બેંટલીએ ઉદ્યોગપતિઓને આકર્ષિત કરવા માટે કરોડો રૂપિયાની ફ્લાઇંગ સ્પુર લોન્ચ કરી છે.
આ ઉપરાંત ફિયાટે પુન્ટો ઇવો લોન્ચ કરી, તો હુન્ડાઇએ આઇ 20 ઇલાઇટ લોન્ચ કરીને તેને ટક્કર આપી છે. ઑડીએ પોતાની એ3 શ્રેણીની કાર લોન્ચ કરીને બજારમાં હાજર રહેલી અન્ય વૈભવી કારને ટક્કર આપી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે ઑગસ્ટ મહિનામાં ભારતીય ઓટો જગતમાં કઇ કઇ કાર લોન્ચ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ- લોંગ ડ્રાઇવ નહીં હોય કંટાળાજનક, મોદી સરકાર આપશે આ સુવિધાઓ
આ પણ વાંચોઃ- ભારતના 10 અમેઝિંગ એક્સપ્રેસ વેમાં આવે છે ગુજરાતનો આ હાઇવે
આ પણ વાંચોઃ- ભારતીય રસ્તાઓ માટે આ કાર્સ છે શ્રેષ્ઠ
આ પણ વાંચોઃ કેવી રીતે બેસવું કારમાં, જાણો આ ખાસ ટિપ્સ

ફિયાટ પુન્ટો ઇવો
લોન્ચિંગ તારીખઃ- 5 ઑગસ્ટ
કારની કિંમતઃ- 4.55થી 7.19 લાખ રૂપિયા
કારનું એન્જીનઃ-1.2-લિટર પેટ્રોલ, 1.4-લિટર ફાયર પેટ્રોલ, 1.3-લિટર એમજેડી ડીઝલ, 1.3- લિટર વીજીટી એમજેડી ડીઝલ

ઑડી એ3
લોન્ચિંગ તારીખઃ- 7 ઑગસ્ટ
કારની કિંમતઃ- 22.95થી 32.66 લાખ રૂપિયા
કારનું એન્જીનઃ-1.8- લિટર ટીએફએસઆઇ પેટ્રોલ, 2.0- લિટર ટીડીઆઇ ડીઝલ

બેંટલી ફ્લાઇંગ સ્પુર
લોન્ચિંગ તારીખઃ- 7 ઑગસ્ટ
કારની કિંમતઃ- 3.10 કરોડ રૂપિયા
કારનું એન્જીનઃ- 4.0 લિટર ટર્બોચાર્જ્ડ વી8

હુન્ડાઇ ઇલાઇટ આઇ20
લોન્ચિંગ તારીખઃ- 11 ઑગસ્ટ
કારની કિંમતઃ- 4.89થી 7.66 લાખ રૂપિયા
કારનું એન્જીનઃ-1.2-લિટર કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ, 1.4 લિટર યુ2 સીઆરડીઆઇ ડીઝલ

ટાટા ઝેસ્ટ
લોન્ચિંગ તારીખઃ- 12 ઑગસ્ટ
કારની કિંમતઃ- 4.64થી 6.99 લાખ રૂપિયા
કારનું એન્જીનઃ- 1.2 લિટર રેવોર્ટન ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ, 1.3-લિટર ટર્બો ડીઝલ ક્વાડ્રાજેટ

પોર્શે કાયેન્ન ડીઝલ પ્લેટિનિયમ એડિશન
લોન્ચિંગ તારીખઃ- 21 ઑગસ્ટ
કારની કિંમતઃ- 85.5 લાખ રૂપિયા
કારનું એન્જીનઃ-3.0-લિટર વી6 ટી ડીઝલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
