pics: ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ
ઓટો જગતમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર લગ્ઝરી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ઓડી પોતાના વાહનોના વિશાળ રેન્જમાં વધારો કરવા જઇ રહી છે. ઓડી આગામી જીનેવા મોટર શોમાં વિશ્વની સામે પોતાની 5 નવી શાનદાર કાર્સ રજૂ કરવાનું વિચારી રહી છે. ઓડીએ એક પત્રકાર પરિષદમાં આ વાતની માહિતી આપી છે.
તમને જણાવી દઇએ કે આ વાતની ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી હતી કે ઓડી આ વખતે જીનેવા મોટર શો દરમિયાન શાનદાર કાર્સ રજૂ કરશે. આખરે આજે ઓડીએ આ વાતની જાણકારી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓડી આ વખતે જીનેવા મોટર શો દમરિયાન પોતાની શ્રેષ્ઠ કાર આરએસ3, એવાંટ એસ3, આરએસ ક્યૂ3, એ3 ઇ-ટ્રોન અને એ3 જી-ટ્રોનને રજૂ કરશે.
હાલના સમયમાં ભારતીય બજારમાં ઓડીએ પોતાની શાનદાર કાર્સની મદદથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને મર્સડીઝ ઇન્ડિયાને પાછળ રાખી દેશની બીજી સૌથી મોટી લગ્ઝરી કાર નિર્માતા કંપની બની ગઇ છે. હાલ પહેલા ક્રમાંક પર બીએમડબલ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ઓડીની શ્રેષ્ઠ પાંચ કાર્સને.

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ

ઓડી રજૂ કરશે પાંચ નવી કાર્સ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
