7 લાખ કરતા ઓછી કિંમતની 14 ટોપ હેચબેક કાર્સ
ભારતીય ઓટોમોબાઇલ જગતમાં અનેક પ્રકારની કાર્સનું લોન્ચિંગ થતું રહે છે. સમયાંતરે વિવિધ કાર નિર્માતા કંપનીઓ ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે હેચબેક, સેડાન અને એસયુવી સહિતના સેગ્મેન્ટમાં પોતાની કાર્સ લોન્ચ કરે છે. જોકે ભારતીય બજારમાં સેડાન કાર કરતા હેચબેક કાર્સનું માર્કેટ ઘણું જ મજબૂત છે.
જેને ધ્યાનમા રાખીને હોન્ડા, હુન્ડાઇ, મારુતિ સુઝુકી, શેવરોલે સહિતની કાર નિર્માતા કંપનીઓ પોતાની એફોર્ડેબલ કાર્સ લોન્ચ કરતી હોય છે. જોકે બજારમાં થોકબંધ માત્રામાં કાર્સ લોન્ચ થયેલી હોવાથી તેમાંથી કઇ કાર પર પસંદગી ઉતરાવી તે અઘરું થઇ પડે છે, ત્યારે એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં 7 લાખ સુધીની કિંમત ધરાવતી કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
આ પણ વાંચોઃ- પાંચ સૌથી મોંઘી મેયબેક કાર્સ, કિંમત સાંભળીને ચોંકી જશો
આ પણ વાંચોઃ- બજાજ-હોન્ડા અને હીરોની ટોપ 150-160 સીસી બાઇક

ફોક્સવેગન પોલો
કિંમતઃ- 4.86થી 7.37 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 3 સિલિન્ડર એન્જીન, 75 પીએસ પાવર અને 110 એનએમ ટાર્ક.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 4 સિલન્ડર એન્જીન, 90 પીએસ પાવર અને 230 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

મારુતિ સુઝુકી ન્યૂ સ્વિફ્ટ
કિંમતઃ- 4.42થી 6.71 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997સીસી, 4 સિલિન્ડર એન્જીન, 87 પીએસ પાવર અને 114 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર એન્જીન, 75 પીએસ પાવર અને 190 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- એન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

હોન્ડા બ્રાયો
કિંમતઃ- 4થી 6 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198 સીસી, 4 સિલિન્ડર, 88 પીએસ પાવર ને 109 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

શેવરોલે બીટ
કિંમતઃ- 3.97થી 5.94 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1199 સીસી, 4 સિલિન્ડર એન્જીન, 80.5 પીએસ અને 108 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી
ડીઝલ એન્જીનઃ- 936 સીસી, 3 સિલિન્ડર,. 58.5 પીએસ પાવર અને 150 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

શેવરોલે સ્પાર્ક
કિંમતઃ- 3.44થી 4.88 લાખ રૂપિયા
એન્જીનઃ- 995 સીસી, 4 સિલિન્ડર, 63 પીએસ અને 90.3 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

મહિન્દ્રા વેરિટો વાઇબ
કિંમતઃ- 5.70થી 6.55 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 4 સિલિન્ડર, 65 પીએસ અને 160 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10
કિંમતઃ- 4.34થી 6.35 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 4 સિલિન્ડર, 83 પીએસ અને 113 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, 4 સિલિન્ડર, 71 પીએસ અને 159 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

મારુતિ સુઝુકી સિલેરિયો
કિંમતઃ- 3.76થી 4.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 998 સીસી, 3 સિલિન્ડર, 68 પીએસ અને 90 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

ટોયોટા ઇટિયોસ લિવા
કિંમતઃ- 4.40થી 6.62 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 4 સિલિન્ડર, 80 પીએસ અને 104 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 4 સિલિન્ડર, 68 પીએસ અને 170 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

ફિયાટ ગ્રાન્ડ પુન્ટો
કિંમતઃ- 4.98થી 7.30 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1172 સીસી, 4 સિલિન્ડર, 68 પીએસ અને 96 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર, 76 પીએસ અને 197 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

ટાટા મોટર્સ ઇન્ડિકા વિસ્ટા
કિંમતઃ- 5.23થી 5.49 લાખ રૂપિયા
એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર, 75 પીએસ અને 190 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

ટાટા મોટર્સ ઝેસ્ટ
કિંમતઃ- 4.64થી 6.99 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1193 સીસી, 4 સિલિન્ડર, 90 પીએસ અને 140 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 4 સિલિન્ડર, 75 પીએસ અને 190 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

રેનો પલ્સ
કિંમતઃ- 4.46થી 6.93 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 3 સિલિન્ડર, 56 પીએસ અને 104 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1461 સીસી, 4 સિલિન્ડર, 64 પીએસ અને 160 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી

હુન્ડાઇ ઇલાઇટ આઇ20
કિંમતઃ- 4.90થી 7.67 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 4 સિલિન્ડર, 83 પીએસ અને 114 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 4 સિલિન્ડર, 90 પીએસ અને 136 એનએમ ટાર્ક
ટ્રાન્મસિશનઃ- મેન્યુઅલ
ડ્રાઇવ ટાઇપઃ- એફડબલ્યુડી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
