'X' અક્ષર વાળા હોય છે ઉતાવળિયા
જેમનું નામ અંગ્રેજી અક્ષર 'X'થી શરૂ થતું હોય તેવા લોકોને ધૈર્ય સાથે કોઈ લેવા દેવા નથી.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'W' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'X' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'X' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી 'X' અક્ષર શરૂ હોય છે તેવા લોકો ઘણા ઉતાવળા હોય છે.
- તેઓ દરેક વસ્તુમાં અધીરા થઇ જાય છે.
- તેમને ધૈર્ય સાથે કોઈ લેવા દેવા નથી.
- તેઓ જીવનમાં ઘણા સફળ થાય છે.
- તેઓ ક્યારે શું કરશે તે અંગે પોતે પણ કંઈ જાણતા નથી.
- તેઓ જે ધારે છે તે મેળવીને જ રહે છે.
- પોતાના જીવનમાં તેઓ ઉંચી સફળતા મેળવે છે.
- તેમની જલ્દી બોર થઈ જવાની ટેવને કારણે તેમનો જીવનસાથી અને તેમને ચાહનારા હંમેશા ચિંતામાં રહે છે.
- તેમના સ્નેહીજનો હંમેશા અસુરક્ષાથી ઘેરાયેલા રહે છે, કે ક્યારે તેમનું મન ભરાઈ જાય અને તે તેમને છોડી દે.
- સેક્સજીવન તેમના માટે ઘણું મહત્વ ધરાવે છે.
- જીવનના તમામ સુખોની તેમને અપેક્ષા હોય છે. આ માટે તેઓ સખત મહેનત કરી ઉન્નતિના તમામ શિખરો હાંસલ કરે છે.
- તેઓ આકર્ષક છવિના માલિક હોય છે.
- મૃદુભાષી હોવાની સાથે તેઓ ઘણા જીદ્દી સ્વભાવના હોય છે.
- ભાગ્યનો તેમને પૂરો સાથ મળેલો હોય છે.
- તેમની રચનાત્મકતા અદ્ભૂત હોય છે. જેને કારણે લોકો તેમને ખૂબ પસંદ પણ કરતા હોય છે.
- ભ્રમણશીલ હોવાને કારણે જુદી જુદી જગ્યાએ ફરતા રહેવું તેમને ખૂબ ગમે છે.
- જીવનમાં તમામ સિદ્ધિ હાંસલ કરનારા આ લોકો જિંદાદીલ હોય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
