T અક્ષર વાળા હોય છે "લોજીકલ એન્ડ હાર્ડવર્કિંગ"
જેમનું નામ અંગ્રેજી અક્ષર T થી શરૂ થતું હોય તેવી વ્યકિત ખૂબ હોંશિયાર હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'S' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'T' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'T' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો.

- 'T' અક્ષરથી જેમનું નામ શરૂ થતું હોય એ લોકો ખૂબ જ હોંશિયાર અને ચપળ હોય છે.
- તેઓ બીજા વિશેની તમામ વાતો જાણી લે છે, પણ પોતાના વિશે કોઈને કંઈ જ ખબર પડવા દેતા નથી.
- તેઓ ખૂબ જ બુદ્ધિમાન હોય છે.
- તેમના દરેક વર્તનમાં તર્ક હોય છે. સ્વભાવે તેઓ વધારે પડતા તાર્કિક હોય છે.

- તેઓ મોટેભાગે પોતાની કારકિર્દિ માટે મીડિયા, વકિલ કે વહિવટી ખાતાના ક્ષેત્રોની વધુ પસંદગી કરે છે. જેમાં તેઓ ખૂબ સફળ પણ થાય છે.
- તેઓ પૈસા અને માન-સન્માન તો ઘણું મેળવે છે, પણ પ્રેમ બાબતે તેઓ હંમેશા પાછલી સીટે જ જોવા મળે છે.
- પ્રેમ અને સેક્સને લઈ તેઓ ગંભીર હોય છે, પણ લાગણીઓ વ્યક્ત ન કરી શકવાને લીધે તેઓ હંમેશા પ્રેમ મેળવવામાં ચૂકી જાય છે.
- તેમના સ્વભાવ અને બોલામાં મૃદુતા જોવા મળે છે.

- જીવન પ્રત્યેનું સકારાત્મક વલણ તેમને જીવનમાં ખૂબ આગળ લઈ જાય છે.
- તેમનો આ ગુણ લોકોમાં તેમની પસંદગીનુ કારણ બને છે.
- પોતાની જાત પર તેમને પૂર્ણ વિશ્વાસ હોય છે.
- જીવનના દરેક પડકારો અને મુશ્કેલીઓને તેઓ એકલા પોતાના દમ પર પાર કરી લે છે.
- પોતાની મહેનતના જોરે તેઓ દુનિયા જીતી લેવાની ક્ષમતા ધરાવે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
