A અક્ષર વાળા હોય છે "સ્વીટ એન્ડ સેક્સી"
જો કોઈ છોકરા કે છોકરીનુ નામ અંગ્રેજીના A અક્ષરથી શરુ થતુ હોય તેવી વ્યકિત ખૂબ આકર્ષક હોય છે અને હંમેશા આકર્ષણના ઘેરામાં રહે છે...
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

અમિતાભ બચ્ચન
-જો કોઈ છોકરી કે છોકરાનુ નામ અંગ્રેજી અક્ષર A થી શરુ થતુ હોય તો આવી વ્યકિત આકર્ષક હોય છે અને હંમેશા આકર્ષણના ઘેરામાં રહે છે.
- A અક્ષર વાળા પ્રેમ અને સંબંધોને ઘણું મહત્વ આપે છે, પરંતુ તેઓ સ્વભાવે રોમેંટિક હોતા નથી.

એપીજે અબ્દુલ કલામ
-આવી વ્યકિતને તેમના જીવનમાં દરેક વસ્તુઓ મોડી અને અટકી-અટકીને મળે છે. પરંતુ આ લોકોને જ્યારે સફળતા મળે છે ત્યારે તે સફળતાનો અંતિમ તબક્કો હોય છે.
-તેમના જીવનમાં સંઘર્ષ રહેવા છતાં તેઓ પોતાની મંજીલ મેળવી જ લે છે.
-આવા લોકો સ્વભાવે હિંમતવાન હોતા નથી. પરંતુ જ્યારે સમય આવે ત્યારે તે અપેક્ષા કરતા વધુ હિંમત દાખવી લોકોને ચકિત કરી દે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
- A અક્ષર વાળા સુંદરતાને પસંદ કરનારા હોય છે અને પોતે ગુડ લુકીંગની શ્રેણીમાં આવે છે. તેઓ સેક્સી હોય છે અને ઝડપથી પોતાની વાત કોઈને કહેતા નથી.
-તેઓ સ્વભાવે મોહક અને બધાને સાથે રાખીને ચાલનારા હોય છે.
-તેઓ લોકોની કાળજી રાખનારા હોય છે પરંતુ તેમની ખામી છે કે, તેઓ સ્વભાવે ક્રોધી હોય છે.

અમર્ત્ય સેન
-આવી વ્યકિત કોઈની સાથે દગો કરતી નથી અને દગો ખાવો પણ તેમને પસંદ નથી.
-તેમને પાર્ટીમાં જવુ અને લોકો સાથે રહેવુ ગમે છે, પણ તેમને તેની આદત હોતી નથી.
-સમયની ગંભીરતાને સમજનારા અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેનારા હોવાને કારણે લોકો તેમને પસંદ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
