B અક્ષરવાળા વ્યક્તિઓ હોય છે 'લવલી એન્ડ ક્યુટ'
જે લોકોનુ નામ B અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો ઘણા સંવેદનશીલ હોય છે. વધુ માહિતી જાણો અહીં...
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.

જાણો B અક્ષવાળા કેવા હોય છે?
- જે લોકોના નામ અંગ્રેજી ના B અક્ષરથી શરુ થતુ હોય તેવા લોકો ઘણા સંવેદનશીલ હોય છે
- આવા લોકો ઘણા લવિંગ, કેરિંગ અને ક્યુટ હોય છે.

- આ લોકો પર નાની-નાની વાતોની ઘણી અસર પડે છે, જો કે નાની-નાની વાતોથી તે ખુશ પણ થઈ જાય છે.
- તેઓ જ્યારે રિસાય છે ત્યારે તેમને મનાવવું પણ ઘણું સરળ હોય છે.

- B અક્ષરના લોકો ભૂલ કરીને તેમાથી શીખ મેળવે છે, તેઓ નવી શરૂઆત કરવામાં વિશ્વાસ ધરાવે છે.
- B અક્ષર વાળા લોકો સ્વભાવે ઘણા રોમેન્ટિક હોય છે, તેમને સેક્સ લાઈફમાં પણ ઘણો વિશ્વાસ હોય છે.
- મોટેભાગે B અક્ષરવાળા લોકો પ્રેમલગ્ન કરે છે. શરીરનો બાહ્ય દેખાવ તેમના માટે વધુ મહત્વ ધરાવે છે. ઉપરાતં તેઓ પૈસાને પણ ઘણું મહત્વ આપે છે. તેઓ લેવડ-દેવડ પણ વધુ કરે છે.

- B અક્ષર વાળા લોકોને સુંદરતા અતિ પ્રિય હોવાને કારણે તેઓ પ્રકૃતિને પ્રેમ કરે છે. લીલોતરી તેમને પ્રિય હોય છે.
- સામાજીક કામોમાં આગળ ચાલી ભાગ લે છે. તે સામાન્ય રીતે ઘણા હિંમતવાળા હોય છે. પરિણામે આ નામના લોકો વધુ કરી સેના કે અન્ય જોખમ ભરેલા ક્ષેત્રોમાં પોતાનુ કરિયર બનાવે છે.
- તેઓ પોતાની મહેનત પ્રત્યે વિશ્વાસ ધરાવે છે અને આ નામના લોકો ધનવાન પણ હોય છે.
- તેઓ મુડી સ્વભાવના હોય છે, જેને કારણે તેમને ઘમંડી હોવાની સંજ્ઞા આપવામાં આવે છે.
- તેઓ મિત્રો વધુ બનાવી શકતા નથી પરંતુ જે બને છે તે લાંબા સમય સુધી ચાલે છે.
C અક્ષરવાળા લોકો વિશે જાણવા માટે રાહ જુઓ આવતી કાલની, ઉપરાંત વધુ માહિતી માટે વાંચો વન ઈન્ડિયા ગુજરાતી
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
