Year Prediction: મૂળાંક 3 વાળા લોકો માટે સારુ છે વર્ષ 2019
2019ના અંકનો સરવાળો ત્રણ થાય છે. ત્રણનો આંક ગુરુના અધિકાર ક્ષેત્રમાં આવે છે. અંક 02નો સ્વામી ચંદ્ર છે અને અંક 3નો સ્વામી ગુરુ છે.
2019ના અંકનો સરવાળો ત્રણ થાય છે. ત્રણનો આંક ગુરુના અધિકાર ક્ષેત્રમાં આવે છે. અંક 02નો સ્વામી ચંદ્ર છે અને અંક 3નો સ્વામી ગુરુ છે. અંક 3 પણ ગુરુના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તો મૂળાંક ત્રણો સ્વામી પણ ગુરુ છે. આ વર્ષે ગુરુ મૂળાંક ત્રણ વાળા જાતકોના જીવનમાં બૌદ્ધિક ઉર્જા ભરીને જીવનને ખુશહાલ બનાવશે.
ભાગ્યાંક 3 વાળા જાતકોની લાઈફ ગુરુ ગ્રહથી પ્રભાવિત રહે છે, જેને કારણએ તમે આ વર્ષે નિર્ણાયક, ધાર્મિક, સાત્વિક, દાર્શનિક અને રિસર્ચના કામમાં વ્યસ્ત રહેશો. તમારામાં દયાભાવના દેખાશે, એટલે તમે કોઈનું દુઃખ નહીં જોઈ શકો. જો તમે આ વર્ષે સામાજિક કામમાં ભાગ લેશો તો સફળતાની ટોચ પર પહોંચી શકો છો. ક્યારેક ક્યારેક તમે પૈસા કમાવા માટે એટલા આતુર થઈ જાવ છો કે અનૈતિક કામ કરતા પણ નહીં અચકાવ. જો તમે કોઈ ઉચ્ચ પદ પર છો તો લાંચ ન લો, પકડાઈ શકો છો. ગુરુ સાથે જોડાયેલા કાર્ય જેમ કે અધ્યાપન કાર્ય, લેખન કાર્ય, પોલીસની નોકરી, વકીલા, જજ, ક્લર્ક, સચિવ, નેવીની નોકરી, કાન અને નાકના ડોક્ટર એમ બીએ જેવા ક્ષેત્રના લોકોનું કરિયર સારું રહેશે. એડિટિંગ, જથ્થાબંધ વેપારી, પૂજા ભંડાર, પાનની દુકાન, મીઠાઈની દુકાન, ફિલ્મ મેકિંગ, જમીનની દલાલી, જ્વેલર્સ, વક્તા, નેતા, શિક્ષણ કે શેરબજાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.
આ પણ વાંચો: Year Prediction: મૂળાંક 2 વાળા લોકો માટે લકી છે 2019નું વર્ષ

કરિયર
શિક્ષણ ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે તેમને આ વર્ષે સફળતા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર લોકોને જોબ લાગી શકે છે.

વેપાર
આ વર્ષ નવો વેપાર કરનાર લોકો માટે સારું રહેશે. વેપારી વર્ગની આવક વધશે. માર્ચ, જૂન અને ડિસેમ્બરમાં તમારો બિઝનેસ ખૂબ વિકસશે.

ફાઈનાન્સ
કેટલાક લોકો માટે માર્ચ અને જૂનનો મહિનો અચાનક લાભદાયી સાબિત થઈ શકે છે. એપ્રિલમાં લેવડ દેવડથી બચો. અનાવશ્યક ખર્ચા ઘટાડો નહીં તો બજેટ બગડી શકે છે.

આરોગ્ય
હવામાન બદલાય તો વાઈરલ બિમારી લાગી શકે છે. જૂના રોગ ફરી ઉથલો મારી શકે છે. ખાવા પીવામાં સાવધાની રાખો. પાઈલ્સ અને હ્રદય રોગી ખાસ સાવધાન રહો

લવ અફેર
પ્રેમી વર્ગ માટે આ વર્ષ મોજ મસ્તીનું રહેશે. તમારા તાલમેલને કારણએ જીવનમાં ખુશીઓ આવશે. ત્રીજા વ્યક્તિને કારણે ચર્ચા કરવાથી બચો નહીં તો સ્ટ્રેસ વધી શકે છે.

લકી મહિનો
મૂળાંક ત્રણવાળા લોકો માટે માર્ચ, જૂન સપ્ટેમ્બ અને ડિસેમ્બર મહિનો શુભ રહેશે

અનલકી મંથ
તમારા લોકો જાન્યુઆરી, એપ્રિલ, ઓગસ્ટ, નવેમ્બર મહિનો સામાન્ય રહેશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
