રૂદ્રાક્ષ પહેરવાથી નહી રહે પૈસાની કમી, રાશિ અનુસાર કરશો ધારણ તો મળશે લાભ
સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું ઘણુ જ મહત્વ છે. કુલ મળીને 14 મુખી રૂદ્રાક્ષ મળી આવે છે તે સિવાય ગૌરી શંકર અને ગણેશ રુદ્રાક્ષ પણ મળી આવે છે. તેને ધારણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, રૂદ્રાક્ષ અકાળ મૃત્યુ અ
સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું ઘણુ જ મહત્વ છે. કુલ મળીને 14 મુખી રૂદ્રાક્ષ મળી આવે છે તે સિવાય ગૌરી શંકર અને ગણેશ રુદ્રાક્ષ પણ મળી આવે છે. તેને ધારણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, રૂદ્રાક્ષ અકાળ મૃત્યુ અને શત્રુ સામે રક્ષણ કરે છે.

આ દુનિયામાં બધા લોકો રુદ્રાક્ષનો પ્રયોગ કરે છે . રૂદ્રાક્ષનો પ્રયોગ પુજામાં. મંત્રો જાપમાં પણ કરવામાં આવે છે, રૂદ્રાક્ષ એક ફળનું બીજ છે. જેને ઔષધીય અને આદ્યાત્મિક મહત્વ છે. માનવામાં આવે છે કે, રૂદ્રાક્ષ ભગવાન શિવના આંસુઓમાથી પેદા થયુ છે. તેને ધારણ કરવાથી વિશેષ ફળ મળે છે. એવી પણ માન્યતા છે કે, રૂદ્રાક્ષ અકાલ મૃત્યુ અને સત્રુ અને બાધા સામે રક્ષણ આપે છે. કુલ મળીને 14 મુખી રૂદ્રાક્ષ મળી આવે છે. તે સિવાય ગૌરી શંકર અને ગણેશ રૂદ્રાક્ષ પણ મળી આવે છે. જે લોકો આનો ઉપયોગ કરે છે તેને ફાયદો થાય છે.
રૂદ્રાક્ષ લાલ દોરા કે પીળા દોરામાં પરોવીને પહેરવો જોઇએ. તેનાથી પૂર્ણિમા, અમાવસય સોમવાર ધારણવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. રૂદ્રાક્ષ એક સત્તવિસ, ચોપન, કે એક સો આઠની સંખ્યામાં ધારણ કરવો જોઇએ. તેને ધારણ કર્યા બાદ માસ અને મંદિરાનું સેવન ના કરવુ જોઇએ. રુદ્રાક્ષને ધાતુ સાથે ધારણ કરવો અને વધારે સારુ માનવમાં આવે છે. ઇચ્છો તો તાંબા સાથે પણ તેને ધારણ કરી શકાય છે. બીજી વ્યક્તિની ધારણ કરેલ રુદ્રાક્ષની માળા ના પહેરવી જોઇએ. સુતિ વખતે રૂદ્રાક્ષ ઉતારીને સુવુ જોઇએ.
રૂદ્રાક્ષ પહેરવાથી થાય છે ધન લાભ
રૂદ્રાક્ષ પહેરવાથી શુત્ર અને મૃત્યુ સામે તો રક્ષણ મળે જ છે સાથે સાથે રૂદ્રાક્ષને તેના સાચો ઉપયોગ કરવામાં આવે તો ધન લાભ પણ થાય છે. વર્તમાનમાં યુવાનો ફેશન માટે પણ રૂદ્રાક્ષ પહેરતા હોય છે. પરંતુ તે નકલી હોય છે. અસલી રક્ષાક્ષ પહેરવાથી તેના ફાયદા થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
