Vastu Tips: કૌટુંબિક ક્લેશનું કારણ બની શકે છે રસોડાની શાકભાજી
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કોઇપણ વસ્તુ કઇ દિશામાં રાખવી જોઇએ, એ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એવું કરવાથી વાસ્તુ દોષથી છુટકારો મળે છે, જે સાથે સાથે સુખ અને શાંતિ પણ બની રહે છે.
જો તમે ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની અને સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેની પાછળનું કારણ રસોડામાં ખોટી રીતે સંગ્રહિત શાકભાજી પણ હોય શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવવી અને તેને ઘરમાં કેવી રીતે રાખવી, તે વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે.

જાણો બજારમાંથી શાકભાજી કેવી રીતે લાવશો? - જ્યારે પણ કોઈ વ્યક્તિ શાકભાજી ખરીદવા બજારમાં જાય છે, ત્યારે તે કોઈપણ રંગની થેલી લઈને નીકળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવવા માટે હંમેશા સફેદ રંગની થેલીઓ જ રાખવી જોઈએ. સફેદ રંગ શાકભાજી લાવવા માટે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં પરેશાનીઓ નહીં આવે અને સુખ-શાંતિ બની રહે છે.
શાકભાજીને જમીન પર રાખવાની ભૂલ ન કરો - વાસ્તુશાસ્ત્ર અનુસાર શાકભાજી લાવ્યા બાદ તરત જ જમીન પર રાખવાની ભૂલ ક્યારેય ન કરવી. આવું કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. શાકભાજીને જમીનને બદલે ટેબલ પર રાખો. આમ કરવાથી ઘરમાંથી સમસ્યાઓ દૂર થશે અને સુખ-શાંતિ બની રહેશે.
જાણો શાકભાજી રાખવાની સાચી દિશા - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શાકભાજી રાખવા માટે ઉત્તર પૂર્વ દિશા શ્રેષ્ઠ કહેવાય છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ છે. શાકભાજીને આ દિશામાં રાખતા પહેલા તેને સાફ કરી લો, જેથી તમારે વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે. આ સાથે જ ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય અને સુખ-શાંતિ કાયમ રહે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
