Vastu Tips : ભૂલથી પણ કોઇ પાસેથી મફતમાં ન લો આ વસ્તુ, નહીંતર બની જશો કંગાળ
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં જીવન પર પડતા પ્રભાવો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો, વ્યક્તિ તથા પરિવારને મોટુ નુકસાન સહન કરવું પડી શકે છે.
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં જીવન પર પડતા પ્રભાવો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો, વ્યક્તિ તથા પરિવારને મોટુ નુકસાન સહન કરવું પડી શકે છે. એવામાં અમુક નિયમ વસ્તુ ઉધાર કે મફતમાં લેવા અંગે છે. જો તમને અમુક વસ્તુઓ મફતમાં કોઇ વ્યક્તિ પાસેથી લો છો તો તેનાથી તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તો આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં જણાવીશું, જે તમારે બીજા પાસેથી ઉધાર કે મફતમાં ન લેવી જોઇએ.

મીઠું -
વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે છે. જો કોઈ વ્યક્તિ પાસેથી મીઠું મફતમાં લેવામાં આવે તો વ્યક્તિનું દેવું વધી જાય છે. આ સાથે તે વ્યક્તિ ઘણી બીમારીઓથી ઘેરાયેલો છે અને તેની આર્થિક સ્થિતિ થોડી જ વારમાં બગડવા લાગે છે.

સોય -
ક્યારેય કોઈની પાસેથી મફતમાં સોય ન લેવી. આમ કરવાથી સંબંધ બગડે છે. મફતમાં લીધેલી સોયનો ઉપયોગ વિવાહિત જીવનઅને પ્રેમ સંબંધો પર ખરાબ અસર કરે છે. આ સાથે આર્થિક નુકસાન પણ થાય છે. તેથી સોય જાતે ખરીદો અને તેનો ઉપયોગ કરો.

રૂમાલ -
કોઈના રૂમાલનો ઉપયોગ કરવાથી કે ગિફ્ટમાં રૂમાલ લેવાથી મોટું નુકસાન થઈ શકે છે. મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ સંબંધિતવ્યક્તિ સાથે તમારા ઝઘડાનું કારણ બની શકે છે. તે પણ સંબંધ તોડી શકે છે.

લોખંડ -
લોખંડનો સંબંધ શનિ સાથે પણ છે. જો કુંડળીમાં શનિ અશુભ હોય તો શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેથી કરીને પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે.
બીજી તરફ કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી એ પોતે જ મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. તે ઘરમાં ગરીબી, જીવનમાં અવરોધો, તણાવ વગેરેનું કારણ બને છે.

તેલ -
શનિદેવને તેલનું દાન અથવા તેલ અર્પણ કરવું શનિદેવની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ અસરકારક ઉપાયમાનવામાં આવે છે. બીજી તરફ કોઈની પાસેથી મફતમાં તેલ લેવાથી તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આમ કરવાથી તમને આર્થિકનુકસાન થઈ શકે છે, તમે ગંભીર આર્થિક તંગીનો શિકાર બની શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
