આજે વસંત પંચમી, જરૂર કરો સરસ્વતી વંદના, મળશે જ્ઞાન સુખ
આ વખતે વસંત પંચમી 16 ફેબ્રુઆરીએ છે. જાણો કેવી રીતે કરશો સરસ્વતી પૂજા.
આ વખતે વસંત પંચમી 16 ફેબ્રુઆરીએ છે. આ દિવસે મા સરસ્વતીની વંદના કરવામાં આવે છે. લોકો પોતાના ઘરોમાં માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે. આ પર્વે મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવવાના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

કેવી રીતે કરશો સરસ્વતી પૂજા
પ્રાતઃ કાળ સ્નાનાદિથી નિવૃત્ત થઈને સાફ-સ્વચ્છ વસ્ત્ર પહેરીને પૂજા સ્થળમાં બેસો. એક પાટલા પર શ્વેત વસ્ત્ર પાથરીને દેવી સરસ્વતીનુ ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરીને પૂજન સંપન્ન કરો. દેવીને સફેદ અને વાદળી ફૂલો અર્પણ કરો. ખીરનુ નૈવેધ ધરાવો. ત્યારબાદ બધાએ સરસ્વતી વંદના કરવી જોઈએ કારણકે આનાથી વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે છે.
સરસ્વતી વંદના જરૂર વાંચો
- या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
- या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
- शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्।
- हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥
કહેવાય છે કે જેને મા સરસ્વતીના આશીર્વાદ મળી જાય, તેને ક્યારેય જ્ઞાન અને સુખનો અભાવ નહિ થાય. આ દિવસે તમારે સૌએ મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ.
- ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
- कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
- वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
- रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
- वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
