Tilak Benefits : માથે તિલક લગાવવુ એ માત્ર ધાર્મિક કાર્ય નથી, વૈજ્ઞાનિક મહત્ત્વ જાણીને વિચારતા રહી જશો
Tilak Benefits : હિંદુ ધર્મમાં માથા પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે. તિલક જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને કુંડળીમાં રહેલા ઉગ્ર ગ્રહ શાંત થાય છે.
સામાન્ય રીતે કે વિશેષ તહેવારો પર અલગ-અલગ પ્રકારના તિલકનો પ્રયોગ કરવામાં આવે છે. તેમાં ચંદનનું તિલક સૌથી વધુ લાભકારી માનવામાં આવે છે.

તિલકને ભગવાન વિષ્ણુનું તેજ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તિલક લગાવવાથી પાપમુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
તિલક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે ક ત્રિદેવનું પ્રતિક છે. વિવિધ સંપ્રદાયો અને પરંપરાઓમાં તિલક લગાવવાની પદ્ધતિઓ અને અર્થ અલગ-અલગ હોય છે.
શાસ્ત્રો અનુસાર, તિલક લગાવવાથી ગ્રહોની અનુકૂળતા વધે છે અને અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. જો દરેક વાર અનુસાર તિલક લગાવવામાં આવે તો શુભ પરિણામ મળે છે.
- સોમવાર : સફેદ ચંદનનું તિલક શાંતિ માટે શુભ છે.
- મંગળવાર: ચમેલીના તેલમાં સિંદૂર ઘોળી તિલક કરવાથી શુભ ફળ મળે છે.
- બુધવાર : સૂકુ સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
- ગુરૂવાર: પીળા ચંદન અથવા હળદરના તિલકથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- શુક્રવાર: લાલ ચંદન અથવા કુંકુમનું તિલક ઘરમાં ખુશહાલી લાવે છે.
- શનિવાર: ભસ્મ તિલકથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.
- રવિવાર: લાલ ચંદન તિલકથી માન-સન્માન અને ધનલાભ થાય છે.
તિલક લગાવવું માત્ર ધાર્મિક નહિ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ લાભદાયી છે. તિલક લગાવવાથી મગજ ઠંડું રહે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. તિલકથી આત્મવિશ્વાસ વધે છે, જેનાથી વ્યક્તિ સશક્ત અને સ્થિર મનથી નિર્ણયો લઈ શકે.
- ચંદનનું તિલક: મગજને ઠંડક આપે છે અને તણાવ ઘટાડે છે.
- ભસ્મ તિલક: તેમાં રહેલા ઔષધિય ગુણ ત્વચા માટે લાભદાયી હોય છે.
- સિંદૂર તિલક : માતૃશક્તિ અને ઉર્જાનો પ્રતિક છે, જેનાથી માનસિક શાંતિ મળે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ચંદનનું તિલક લગાવવાથી ઘરમાં ધન, સુખ-સમૃદ્ધિ અને શુભતાનો પ્રવાહ રહે છે. તેથી, દરરોજ માથા પર તિલક લગાવવાનું ખુબ જ શુભ માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
