સપનામાં આ વસ્તુઓ તો જુઓ તો સમજવુ કે ખુલવાના છે નસીબના દરવાજા
આ લેખના માધ્યમથી જાણવાની કોશિશ કરીએ કે એવા કયા સપના છે જે આપણા માટે ગુડલક લઈને આવે છે.
સપના તો દરેક જણ જોતા હોય છે. આ જીવનનો ખૂબ જ સામાન્ય ભાગ છે. આપણે ઉંઘમાં સપના જોઈએ છે અને જાગ્યા બાદ તેના પર વધુ ધ્યાન નથી આપતા. પરંતુ સ્વપ્નશાસ્ત્રની માનીએ તો વ્યક્તિ દ્વારા જોવામાં આવેલા સપનાનુ ખૂબ મહત્વ છે. આપણને ઘણી વાર સપના પણ જીવનમાં થતી સારી કે ખરાબ ઘટનાઓ વિશે સંકેત આપી જાય છે. અમુક સપના એવા પણ છે જે ભવિષ્યમાં તમારી ચમકતી કિસ્મતની તરફ ઈશારો કરે છે. આ લેખના માધ્યમથી જાણવાની કોશિશ કરીએ કે એવા કયા સપના છે જે આપણા માટે ગુડલક લઈને આવે છે.

નાચતો મોર
જો સપનામાં નૃત્ય કરતો મોર દેખાઈ જાય તો એનો અર્થ છે કે તમારા કરિયરમાં એક સારો ગ્રોથ આવશે. એટલુ જ નહિ, ઘરમાં કોઈ ખુશખબરી પણ મળી શકે છે. વળી, જો સપનામાં મોર અને ઢેલની જોડી સાથે જોવા મળી જાય તો પરિણીત જોડી માટે આ શુભ ફળ આપવાના સંકેત આપે છે.

સફેદ સાપ
આમ તો સાપનુ નામ સાંભળીને મનમાં ભય ઉત્પન્ન થાય છે પરંતુ જો તમે પોતાના સપનામાં સફેદ સાપને પગમાં કરડતા જુઓ તો આ ઘણુ શુભ હોય છે. આનો અર્થ એ કે આવનારા સમયમાં તમને એક મોટી સફળતા મળવાની છે. આ સપના આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના પણ સંકેત આપે છે. જો તમે કોઈ પાસેથી ઉધાર લીધુ હોય તો તમને આનાથી જલ્દી છૂટકારો મળી જશે.

કોઈ પહાડ પર ચડવુ
જો તમે સપનામાં ખુદને કોઈ પહાડ વગેરે જેવી ઉંચી જગ્યાએ ચડતા જુઓ તો આ તમારા માટે બહુ સારા સંકેત છે. આ સપના એ વાત તરફ ઈશારો કરે છે કે તમે નોકરી અથવા બિઝનેસમાં પ્રગતિ મળવાની છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીમાં વધુ મજબૂત થશે.

કેરી
કેરી ખાતા સપનાને જોવુ બહુ જ મંગળ ઘડી તરફ ઈશારો કરે છે. આનો અર્થ છે કે સંબંધિત વ્યક્તિને સંતાન સુખ મળવાનુ છે અથવા તેને લગતી કોઈ ખુશખબરી મળી શકે છે. આર્થિક સ્થિતિ માટે પણ આ સપનુ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હાથી પર બિરાજેલા શનિદેવ
જો તમારા સપનામાં શનિદેવ હાથી પર બેસીને દર્શન આપતા દેખાય તો તમારા માટે સૌભાગ્યની વાત છે. આ તમારી આર્થિક સ્થિતિની મજબૂતીના સંકેત આપે છે. તમારુ નસીબ ચમકવાનુ છે અને તમને પૈસાની કોઈ મુશ્કેલી નહિ થય. તમારી આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ પનોતીના ગાળામાં હોય તો આ સપનાનો અર્થ છે કે તે હવે શનિદેવના પ્રકોપથી મુક્ત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
