FACE READEING:ચહેરા પર હોય છે તમામ રાશિના ચિહ્ન, જાણો ક્યાં હોય છે કયું ચિહ્ન
ચહેરો વ્યક્તિત્વનો અરીસો હોય છે, આ વાત કહેવા પૂરતી નથી. પરંતુ તેની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. આ વિજ્ઞાન છે સામુદ્રિક વિજ્ઞાન.
ચહેરો વ્યક્તિત્વનો અરીસો હોય છે, આ વાત કહેવા પૂરતી નથી. પરંતુ તેની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. આ વિજ્ઞાન છે સામુદ્રિક વિજ્ઞાન. સામુદ્રિક વિજ્ઞાન અંતર્ગત ચહેરો જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. તેમાં ચહેરા પર ખાસ કરીને કપાળમાં બનેલી રેખાઓ અને જુદા જુદા ચિહ્નો પરથી જાણી શકાય છે કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે.
આ પણ વાંચો: કેટલા વર્ષ જીવશો તમે? જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય
ચાલો સમજીએ આ ચિહ્નો વિશે, કયું ચિહ્ન કઈ રાશિ સાથે જોડાયેલું છે. ચહેરા પર હોય છે તમામ 12 રાશિના ચિહ્નો....

મેષ
તેનું ચિહ્ન અંકુશ આકારનું હોય છે. ડાબા કાનના ઉપરના ભાગમાં મેષ રાશિનું સ્થાન છે.

વૃષભ
વૃષભ રાશિનું ચિહ્ન હિંદીના 4 આંક જેવું હોય છે, અને લલાટની વચ્ચે આ ચિહ્ન જોઈ શકાય છે.

મિથુન
મિથુન રાશિનું સ્થાન જમણા કાનની ઉપર હોય છેય આ ચિહ્નમાં બે ઉભી રેખાઓ હોય છે. આ ચિહ્ન મેષ રાશિ પાસે જ હોય છે.

કર્ક
તેનું ચિહ્ન સાત અંકની જોડી સમાન હોય છે, અને તેમાં સાતનો પહેલો અંક સીધો, બીજો ઉંધો હોય છે. આ ચિહ્નું સ્થાન લલાટની ઉપરની બાજુ હોય છે.

સિંહ
સિંહ રાશિનું સ્થાન જમણી ભ્રમર પર હોય છે. હ્રસ્વ ઉ જેવું ગોળ ચિહ્ન હોય છે.

કન્યા
જમણા ગાલ પર કન્યા રાશિનું ચિહ્ન જોઈ શકાય છે. તે અંગ્રેજની એન અને પી જેવું દેખાય છે.

તુલા
નીચે સીધી રેખા અને ઉપર ધનુષ્ય સમાન ચિહ્ન એ તુલા રાશિનું પ્રતીક છે. જે જમણા કાનની નીચેના ભાગે હોય છે.

વૃશ્વિક
હોઠના બરાબર ઉપર અને નાની નીચે વૃશ્વિક રાશિનું ચિહ્ન હોય છે. જે અંગ્રેજી એમ જેવું લાગે છે.

ધનુ
તેનું ચિહ્ન ખજૂરની ડાળી જેવું હોય છે. અને તે જમણી આંખની ઉપરની બાજુ હોય છે.

મકર
અંગ્રેજીના વીપી સમાન આ રાશિનું ચિહ્ન હોય છે. જે દાઢી પાસે હોય છે.

કુંભ
કુંભ રાશિના ચિહ્નમાં બે ત્રાંસી રેખાઓ સમાન હોય છે. આ ચિહ્ન ડાબી ભ્રમર પર દેખાય છે.

મીન
આ રાશિનું ચિહ્ન હિંદીના 36 અંક જેવું હોય છે. ડાબા ગાલ પર આ ચિહ્ન જોઈ શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
