Swapna Shastra : સપનામાં ગાય દેખાવાનો શું મતલબ છે? સ્વપ્ન શાસ્ત્રમાં છે ઉલ્લેખ
ઘણા સપના સકારાત્મક અને ઘણા સપના નકારાત્મક સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, ગાયમાં દેવી-દેવતાઓનો વાસ છે. સ્વપ્નમાં ગાય જોવી એ શુભ સંકેત માનવામાં આવે છે.
Swapna Shastra : સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સપના જીવની પરિસ્થિઓ દ્વારા પ્રભાવિત હોય છે, આ સાથે ઘણા સપના ભવિષ્ય સાથે પણ સંકળાયેલા હોય છે. સ્વપ્ન આપણા જીવનનો દર્પણ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘણા સપનાને અશુભ માનવામાં આવે છે, તો ઘણા એવા સપના પણ છે કે જેને શુભ માનવામાં આવે છે.

સ્વપ્નમાં ગાય જોવી એ શુભ સંકેત
આપણે જે સપના જોતા હોઈએ છીએ, તે આપણે ઘણીવાર આપણા પ્રિયજનો સાથે અથવા મિત્રો સાથે શેર કરીએ છીએ. સપનામાં પશુ-પક્ષીજોવાના શુભ અને અશુભ સંકેતો સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે.
ઘણા સપના સકારાત્મક અને ઘણા સપના નકારાત્મક સંકેત આપે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, ગાયમાં દેવી-દેવતાઓનોવાસ છે. સ્વપ્નમાં ગાય જોવી એ શુભ સંકેત માનવામાં આવે છે.

સ્વપ્નમાં ગાય જોવી
સ્વપ્નમાં ગાય કે વાછરડાને જોવું શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે, આવનારો સમય તમારા માટે અનુકૂળ હોય શકે છે.તેમની બધી સમસ્યાઓનો અંત આવે અને નફાકારક બને છે.

સ્વપ્નમાં ગાયના આંચળમાંથી દૂધ પીવું
જો તમે સ્વપ્નમાં તમારી જાતને ગાયના આંચળમાંથી દૂધ પીતા જોશો, તો આ એક શુભ સંકેત છે. આ પ્રકારનું સ્વપ્ન સૂચવે છે કે, જે પણસમસ્યાઓ ખોરાક સાથે સંબંધિત છે, તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. આનો અર્થ એ છે કે, તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે.

સ્વપ્નમાં ગાયનું વાછરડું જોવું
સ્વપ્નમાં ગાયનું વાછરડું જોવું એ ધનની નિશાની માનવામાં આવે છે. આનો બીજો અર્થ એ છે કે, જીવનમાં ટૂંક સમયમાં સુખ આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
