Swapna Shastra : ખરાબ સ્વપ્નને કારણે તૂટી જાય છે ઊંઘ, આ ત્રણ વસ્તુથી સુધરશે ઊંઘ
Swapna Shastra : ઘણા લોકોને રાત્રે સુતા સમયે ખરાબ સ્વપ્ન આવે છે, જેમાં તેઓ ડરીને જાગી જાય છે, અને તેમને પૂરતી ઊંઘ મળી શકતી નથી. આ સાથે અપૂરતી ઊંઘને કારણે શારીરિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. ખરાબ કે ડરાવના સ્વપ્ન આવવાના ઘણા કારણો હોય શકે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જ્યોતિષ શાસ્ત્રમાં આનાથી છુટકારો મેળવવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમને પૂરતી ઊંઘ લેવામાં મદદ મળશે.

આ વસ્તુ તમારા પલંગ પાસે રાખો - જો કોઈ વ્યક્તિ રાત્રે ખરાબ સપનાથી પરેશાન હોય, તો તેણે પાતળા કપડામાં થોડી ફટકડી બાંધીને પોતાના ઓશિકા નીચે રાખવી જોઈએ. આમ કરવાથી ખરાબ સપના આવવાની સમસ્યા દૂર થાય છે.
કોઈ ખરાબ સપના આવશે નહીં - જો કોઈ વ્યક્તિને રાત્રે સૂતી વખતે ડર લાગે અથવા ડરના કારણે અચાનક તેની આંખો ખુલી જાય, તો તે તેના ઓશીકા નીચે 5-6 નાની એલચી કપડામાં બાંધીને રાખી શકે છે. આ સાથે જ વાળ બાંધીને સૂવાથી પણ ખરાબ સપનાંઓથી બચે છે.
સૂતા પહેલા આ કામ કરો - જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય, તેણે સૂતા પહેલા આ ઉપાયો કરવા જોઈએ. આ માટે હળદરનો એક ગઠ્ઠો કપડામાં બાંધીને ઓશિકા નીચે રાખી સૂઈ જાઓ. આમ કરવાથી ગુરુ બળવાન થાય છે. આ સાથે વ્યક્તિને નોકરી, વેપાર વગેરેમાં સફળતા મળે છે.
સારું રહેશે સ્વાસ્થ્ય - સૂતા પહેલા પાણી પીવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખો કે, તમારે ક્યારેય મોઢું નીચે સૂવું જોઈએ નહીં. સારી ઊંઘ માટે, સૂતા પહેલા હંમેશા તમારા પગ ધોવા. રાત્રે હંમેશા ડાબા પડખે સૂવું જોઈએ. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
