Sun transit in Aquarius: સૂર્યનુ કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીથી, જાણો દરેક રાશિ પર અસર
સૂર્ય આજે સવારે 9.44 કલાકે તેમની પુત્ર શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. 14 માર્ચ સુધી તે આ રાશિમાં રહેશે. આવો જાણીએ દરેક રાશિ પર તેની અસર.
Sun transit in Aquarius: સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી ગોચર કરીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ વખતે સોમવારે 13 ફેબ્રુઆરી, 2023, સવારે 9.44 કલાકે, સૂર્ય પુત્ર શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્ય 14 માર્ચ સુધી આ રાશિમાં રહેશે અને 15 માર્ચે સવારે 6.34 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં જતા સૂર્યની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર પડશે.

રાશિઓ પર પ્રભાવ
- મેષ: આવકના નવા માધ્યમ મળશે. પ્રોપર્ટી ખરીદ-વેચાણ, ખેતી, ઓટોમોબાઈલ, તેલ સંબંધિત કામોમાંથી પૈસા આવશે.
- વૃષભ: કાર્યમાં પ્રગતિ થશે, સરકારી સેવા ક્ષેત્રથી લાભ થશે, ધનલાભ થશે, નવા કામની પ્રાપ્તિ થશે. સુખમાં વધારો થશે.
- મિથુન: ભાગ્યને બળ મળશે. અટવાયેલા કામોને ગતિ મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે, શક્તિ વધશે.
- કર્કઃ શારીરિક-માનસિક પીડા આવશે. પારિવારિક કષ્ટો આવશે. આંખોમાં ઈજા થવાની સંભાવના રહેશે. સજાગ રહો.
- સિંહ: શારીરિક શક્તિ મળશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. ભાગીદારીના કામોમાંથી પૈસા, વાહન મળશે.
- કન્યાઃ રોગ અને શત્રુઓ વધશે. ખર્ચમાં વધારો થશે. પરિવારમાં મતભેદ, તમારા કામને ઓછુ મહત્વ મળશે.
- તુલા: શિક્ષણ અને સંતાનના ક્ષેત્રે વિશેષ લાભ, પ્રેમ સંબંધોમાં તકરાર થશે, લગ્નજીવનમાં કષ્ટનો સમય આવશે.
- વૃશ્ચિક: સુખમાં વધારો થશે પણ માતાને કષ્ટ થશે. આર્થિક-સામાજિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મળશે.
- ધન: પરાક્રમ વધશે. માનસિક શાંતિ મળશે. કામ ઝડપી ગતિએ થશે. તમને કોઈ મોટુ સન્માન મળી શકે છે.
- મકર: શારીરિક ક્ષમતા પ્રબળ રહેશે. વાણીના પ્રભાવથી ધનલાભ થશે. પૈતૃક સંપત્તિ સંબંધિત સમાધાન થશે.
- કુંભ: શક્તિમાં વધારો, માનસિક પ્રસન્નતા, આર્થિક કાર્યમાં અવરોધો દૂર થશે. પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળશે.
- મીન: ખર્ચમાં વધારો થશે પરંતુ માનસિક અને શારીરિક શક્તિ પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ હલ થશે.
શું ઉપાય કરશો
કુંભ રાશિમાં સૂર્યના સંક્રમણ દરમિયાન દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરો. દરરોજ તમારા કપાળ પર કેસરનુ તિલક લગાવો. આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરો અથવા દરરોજ સૂર્યના બાર નામોનુ સ્મરણ કરો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
