Palmistry : આવી સ્ત્રી ચમકાવી દે છે પતિની કિસ્મત, દૂરથી પણ ઓળખી શકો છો
આજે આપણે એવી છોકરીઓ વિશે વાત કરીશું, જે જ્યોતિષ, સમુદ્રશાસ્ત્રમાં પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી તરીકે માનવામાં આવી છે. આવ છોકરીનો સંગ મેળવનારી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે.
Palmistry : દુનિયામાં લગ્નને ઘણુ મહત્વ આપવામાં આવે છે. સારો જીવનસાથી મળવો એ કિસ્મતની વાત છે. હસ્તરેખા શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં અમુક આવી રીતો વિશે જણાવ્યું છે, જેનાથી સ્ત્રીને દુરથી પણ પારખી શકો છો. સ્ત્રીને જોઇને તમે જાણી શકો છો તે, તે ભવિષ્યમાં કેવી પત્ની સાબિત થશે.

આજે આપણે એવી છોકરીઓ વિશે વાત કરીશું, જે જ્યોતિષ, સમુદ્રશાસ્ત્રમાં પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી તરીકે માનવામાં આવી છે. આવ છોકરીનો સંગ મેળવનારી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. તેને જીવનમાં અપાર સફળતા મળે છે અને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.
ભવિષ્ય પુરાણ અનુસાર, આવી સ્ત્રી અથવા છોકરી જેની ગરદન લગભગ 4 આંગળીઓ લાંબી હોય અને તેમાં ત્રણ રેખાઓ પણ ગોળ હોય. આવી સ્ત્રીને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓ પાસે પુષ્કળ સોનું અને ચાંદી હોય છે અને તેમના જીવનમાં ધનની કોઇ કમી રહેતી નથી.
આવી સ્ત્રી જેની ગરદન પર ત્રણ રેખાઓ સ્પષ્ટ દેખાતી હોય છે, જેની ગરદન ખૂબ જ સુંદર અને ગોળ હોય છે, આવી સ્ત્રી તેના પતિ અને સમગ્ર પરિવાર માટે સૌભાગ્યનું કારણ બને છે. જેના ઘરમાં આવી સ્ત્રી પરણીને જાય છે, ત્યાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.
આવી સ્ત્રી જેના ગાલ ચારે બાજુથી ગોળાકાર હોય અને થોડા પીળાશ પડતા હોય, તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ, ખાડાવાળા, ખરબચડા અને પાતળા ગાલને શુભ માનવામાં આવતા નથી.
આવી સ્ત્રી જેના દાંત સુંદર, તેજસ્વી અને સફેદ હોય છે. આ સાથે જે મહિલાઓ બહાર તરફ નીકળેલા કરે છે, તે પણ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.
આવી સ્ત્રી જેના પગ ખૂબ જ મુલાયમ, કોમળ અને સહેજ લાલ હોય છે, આવી સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ છે. તે જે પણ ઘરમાં પરણીને જાય છે, ત્યાં અપાર સંપત્તિ મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
