Shukra Gochar 2023 : શુક્ર ગોચરને કારણે આ પાંચ રાશિઓને મળશે મોટા લાભ

Shukra Gochar 2023 : શુક્ર 15 ફેબ્રુઆરી સુધી કુંભ રાશિમાં બેઠો રહેશે. આ પછી, 15 ફેબ્રુઆરીના રોજ 08:12 કલાકે તે મીન રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં શુક્રનું ગોચર કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ અસર લાવશે.

Shukra Gochar 2023 : વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા દરમિયાન રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. નવ ગ્રહ પોતાનો આગવો સ્વભાવ અને ગુણ હોય છે. જેમાં શુક્ર ગ્રહ ધન, વિલાસિતા, પ્રેમ, સૌદર્ય, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે.

Shukra Gochar 2023

શુક્ર ગ્રહને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જે જાતકોની કૂંડળીમાં શુક્ર મજબૂત ભાવમાં બેઠેલો હોય છે, તેમને સુખ સમૃદ્ધિ અને એશોઆરામની સુવિધાઓ મેળવે છે.

17 જાન્યુઆરીથી કુંભ રાશિમાં છે શનિ

17 જાન્યુઆરીથી કુંભ રાશિમાં છે શનિ

22 જાન્યુઆરીએ શુક્ર ઘરનું ચિહ્ન બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આજે 22 જાન્યુઆરી, 04:03 કલાકે, શુક્ર ગ્રહ તેના મિત્ર શનિની રાશિકુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, 17 જાન્યુઆરીથી શનિ કુંભ રાશિમાં છે. આવામાં એવી 5 રાશિઓ વિશે જાણીશું કે, જેમને શુક્ર ગોચરને કારણે લાભ પ્રાપ્ત થશે.

મેષ રાશિ પર શુક્ર ગોચરની અસર

મેષ રાશિ પર શુક્ર ગોચરની અસર

કુંભ રાશિમાં શુક્રના ગોચરને કારણે મેષ રાશિના લોકોને વેપારમાં પ્રગતિ થવાની સંભાવના છે. જો મેષ રાશિના લોકો ભાગીદારીમાં કોઈ ધંધોકરતા હોય, તો તેમને તે ધંધામાં ચોક્કસ ફાયદો થશે. આર્થિક લાભના કારણે જીવનમાં પૈસાની કમી નહીં આવે. આ સાથે સુખ-સમૃદ્ધિથીભરેલું જીવન જીવશે.

મિથુન રાશિ પર શુક્ર ગોચરની અસર

મિથુન રાશિ પર શુક્ર ગોચરની અસર

22 જાન્યુઆરના રોજ થઇ રહેલા શુક્રના આ ગોચરને કારણે મિથુન રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના છે. આ ગોચરતમારા માટે સૌભાગ્ય લાવશે. તમે જે પણ કામમાં હાથ લગાવશો, તેમાં તમને સફળતા મળશે. આ સિવાય આધ્યાત્મિક કાર્યો તરફ તમારુંવલણ વધશે.

સિંહ રાશિ પર શુક્ર ગોચરની અસર

સિંહ રાશિ પર શુક્ર ગોચરની અસર

કુંભ રાશિમાં શુક્ર ગોચરની અસરને કારણે સિંહ રાશિના લોકોના લવ લાઈફમાં મધુરતા વધશે. તેમના સંબંધોમાં વધુ મજબૂતી આવશે.

આસિવાય જે લોકો હજૂ કુંવારા છે અથવા અપરિણીત છે, તેમને પણ જલ્દી જીવન સાથી મળી શકે છે. વાત લગ્ન સુધી પહોંચી શકે છે. તેનીસાથે કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ અને નવી તકો મળવાની સંભાવના છે.

મકર રાશિ પર શુક્ર ગોચરની અસર

મકર રાશિ પર શુક્ર ગોચરની અસર

શુક્રનું આ ગોચર મકર રાશિના લોકો માટે નાણાંકીય લાભ લાવશે. મકર રાશિના લોકોને અચાનક ધન લાભ થશે. આ સાથે પ્રેમ સંબંધોમાંપણ સુધારો થશે.

કરિયરની વાત કરીએ તો નોકરીની નવી તકો મળવાની સંભાવના છે. આ પરિવહન સમયગાળા દરમિયાન આવકમાં પણવધારો થવાની સંભાવના છે.

કુંભ રાશિ પર શુક્ર ગોચરની અસર

કુંભ રાશિ પર શુક્ર ગોચરની અસર

શુક્ર ગોચર કુંભ રાશિમાં જ થવાનું છે. આ કારણે શુક્રની કુંભ રાશિના લોકોને ખૂબ જ સારા પરિણામ મળશે. કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથતો મળશે જ, પરંતુ પ્રગતિ અને નવી તકો પણ મળશે. જો તમે ક્યાંક સમજી વિચારીને રોકાણ કરશો, તો તમને ભવિષ્યમાં આર્થિક લાભમળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X