Shukra Asta 2023: 4 ઓગસ્ટે શુક્ર સિંહ રાશિમાં થશે અસ્ત, આ ભાગ્યશાળી રાશિઓને મળશે લાભ, ચેક કરી લો તમારુ નામ
Shukra Asta 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દશા અને દિશામાં થતા ફેરફારોની સીધી અસર માણસના ભાગ્ય પર પડે છે. 12 રાશિઓ સાથે ગ્રહોની ચાલ, ગોચર અને અસ્ત અને ઉદય થવાની ક્રિયાઓનો સીધો સંબંધ હોય છે. વચ્ચે સીધો સંબંધ છે. આ જ કારણ છે કે જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ગતિવિધિ પર સતત નજર રાખે છે.
ઓગસ્ટ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. શુક્ર હાલમાં સિંહ રાશિમાં છે અને 4 ઓગસ્ટે સિંહ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. શુક્રના અસ્તની અસરથી 3 રાશિઓને ફાયદો થશે. આવો જાણીએ શુક્ર ગોચરથી કઇ 3 રાશિઓને લાભ મળશે.

વૃષભ
શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. આ રાશિના લોકોને શુક્રના અસ્ત થવાનું સારું પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન તેઓ મોંઘી અને લક્ઝરી વસ્તુઓ ખરીદી શકશે. વાહન અને સોના-ચાંદીના દાગીના ખરીદવાની સંભાવના બની શકે છે. આ સાથે જ આ જાતકોને આર્થિક લાભ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનમાં પ્રેમ આવશે અને ખુશીના નવા કારણો મળશે.
સિંહ
સિંહ રાશિમાં જ બુધ અસ્ત થશે. આ સમયગાળામાં સિંહ રાશિના લોકોના પદ, સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. જાતકોના અટકેલા પૈસા પાછા આવશે. તમારી કારકિર્દી સંબંધિત યોજનાઓ સફળ થશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં ઘટાડો થશે અને બચતમાં વધારો થશે. આ સાથે જ જાતકોનુ લગ્નજીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે.
કર્ક
શુક્ર અસ્ત થવાથી કર્ક રાશિના લોકો માટે શુભ સમય આવશે. આ સમયગાળા દરમિયાન, આ જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેમના વ્યક્તિત્વમાં પણ ઘણો સુધારો થશે. રોકાણ કરેલા પૈસાથી નફો થશે અને સાથે જ વેપારમાં કરેલી ભાગીદારી પણ નફો આપશે. આ જાતકોની યોજનાઓ સફળ થશે અને સાથે જ પ્રેમ પક્ષમાં પણ સારા પરિણામ મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
