Saturn Horoscope 2021: મીન રાશિના જાતકો પર મા લક્ષ્મી મહેરબાન રહેશે
Saturn Horoscope 2021: મીન રાશિના જાતકો પર મા લક્ષ્મી મહેરબાન રહેશે
Saturn Horoscope 2021: વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહોમાં ન્યાયાધીશની પદવી પર સુશોભિત અને દુખોના કારક શનિ દેવ 2021માં વર્ષભર મકર રાશિમાં ગોચર કરશે, જે તેમની ખુદની રાશિ છે. શનિએ 20 નવેમ્બર 2020ના રોજ મકરમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેઓ 29 એપ્રિલ 20222 સુધી વિરાજમાન રહેશે. જો કે શનિ નક્ષત્ર પરિવર્તન જરૂર કરશે. વર્ષની શરૂઆતમાં 21 જાન્યુઆરી સુધી શનિ ઉત્તર અષાઢ નક્ષત્રમાં ગોચર કરશે, જે સૂર્યનું નક્ષત્ર છે અને તે બાદ લગભગ 11 મહિના બાદ શ્રવણ નક્ષત્રમાં ગોચર કરશે, જે ચંદ્રમાનું નક્ષત્ર છે.

142 દિવસ વક્રી રહેશે શનિ દેવ
આ વર્ષની ખાસ વાત એ છે કે શનિ લગભગ પાંચ મહિના એટલે કે 142 દિવસ સુધી વક્રી સ્થિતિમાં રહેશે. શનિ 11 મે 2021ની સવારે વક્રી થસે અને તે બાદ 29 સપ્ટેમ્બરની સવારે ફરી માર્ગી થઈ જશે. જ્યારે ધન, મકર અને કુંભ રાશિ પર વર્ષભર શનિની સાઢેસાતીની અસર પણ બની રહેશે. વૈદિક જ્યોતિષ મુજબ શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે, તે રાશિની સાથોસાથ પોતાનાથી બીજી અને બારમી રાશિ પર સાઢેસાતીનો પ્રભાવ રહે છે. જ્યારે ચંદ્ર રાશિથી શનિ ચોથા અથવા આઠમા ભાવમાં ગોચર કરે છે તો લઘુકલ્યાણી ઢૈય્યા લાગે છે. આ પ્રકારે વર્ષ 2021માં મિથુન અને તુલા રાશિઓ લઘુ કલ્યાણી ઢૈય્યાના પ્રભાવમાં રહેશે.
કરિયર હોરોસ્કોપ વાંચવા માટે અહીં ક્લિક કરો
શનિની મીન રાશિ પર અસર
વર્ષ 2021માં શનિ દેવ વર્ષભર તમારા અગિયારમાં ભાવમાં બની રહેશે. આ સમય કમાણીના હિસાબે સારું રહેશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હાંસલ થશે. વિરોધીઓ પર જીત મળશે. શિક્ષણ સાથે જોડાયેલ આ રાશિના જાતકો માટે કૉમ્પિટિશનમાં ભાગ લેવાનો આ સારો સમય છે. સંતાન તમારું ખાસ ધ્યાન રાખશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું થશે. વિવાહ યોગ્ય લોકોના વિવાહની પૂરી સંભાવના છે. સારા પ્રસ્તાવ આવશે. પ્રેમી યુગલોને સુખદ સમાચાર પ્રાપ્ત થશે. આ સમય સ્વાસ્થ્યને હિસાબે સારું રહેવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
