Samudrik Shastra : ભાગ્યશાળી હોય છે આવા પગવાળી છોકરીઓ, લગ્ન બાદ બદલે છે પતિની કિસ્મત
જે મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ, ચક્રનું નિશાન હોય છે, તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી હોતી નથી. આ સાથે આવી સ્ત્રી અપાર સંપત્તિની માલિક બને છે.
Samudrik Shastra : વૈદિક જ્યોતિષમાં વ્યક્તિની જન્મકૂંડળીના આધારે તેમના ભાગ્ય વિશે જાણકારી આપવામાં આવે છે. એવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના વિવિધ અંગો અને તેની બનાવટના આધારે તેમનું ભવિષ્ય અને તેમના વ્યક્તિત્વની જાણકારી આપવામાં આવી છે.
જેમાં વ્યક્તિના અંગનો આકાર, બનાવટ, રંગ અને તેના પર રહેલા નિશાનને ધ્યાનમાં લેવામાં આવે છે. જેના થકી તેના ભવિષ્ય અને ભાગ્ય વિશે જાણકારી આપવામાં આવે છે.

આજે આપણે એવી છોકરીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમના પગ પર કેટલાક ખાસ નિશાન હોય છે, જે તેમને ભાગ્યશાળી બનાવે છે. આ નિશાન છોકરીઓનું નસીબ ચમકાવે છે, જે સાથે સાથે તેના પતિ અને સાસરિયાઓ માટે પણ ખૂબ નસીબદાર સાબિત થાય છે.
નસીબદાર મહિલાના પગ

પગના તળિયા પર શંખ, કમળ, ચક્રનું નિશાન
જે મહિલાઓના પગના તળિયા પર શંખ, કમળ, ચક્રનું નિશાન હોય છે, તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવીમહિલાઓના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી હોતી નથી. આ સાથે આવી સ્ત્રી અપાર સંપત્તિની માલિક બને છે. આ સાથે તેઓ તેમનાપરિવાર માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે.

પગ કોમળ, મુલાયમ અને લાલ હોય
જે મહિલાઓના પગ કોમળ, મુલાયમ અને લાલ હોય છે, તેમને મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જો તેઓ ગરીબ ઘરમાં જન્મ્યા હોય અથવાગરીબ ઘરમાં લગ્ન કરે, તો પણ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ જલ્દી બદલાઈ જાય છે. આવી મહિલાઓ જે પણ ક્ષેત્રમાં જાય છે, તેમાં ખૂબજ સફળતા મેળવે છે.

અંગૂઠા પહોળા, ગોળ અને થોડા લાલ હોય
જે મહિલાઓના અંગૂઠા પહોળા, ગોળ અને થોડા લાલ હોય છે, તે પણ સમુદ્ર શાસ્ત્રમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેવી સ્ત્રી તેનાપતિનું નસીબ પણ ચમકાવે છે. આવી સ્ત્રી લગ્ન કર્યા બાદ, જે ઘરમાં જાય છે, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.

એડી અને પંજા ઉંચા હોય
જે મહિલાઓની એડી અને પંજા ઉંચા હોય છે, પરંતુ પગનો મધ્ય ભાગ દબાયેલો હોય છે, તેમને મા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. આવીમહિલાઓ પોતાના પતિ અને સાસરિયાઓ માટે ભાગ્યશાળી સાબિત થાય છે.
આ સાથે દરેક પરિસ્થિતિમાં તેમના સાસરિયાઓનો સાથ આપેછે. જો આવી મહિલાઓ પોતાના પતિને બિઝનેસમાં સહાય કરે છે, તો તેમનો પણ બિઝનેસ ઝડપથી આગળ વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
