Raksha Bandhan 2023: રક્ષા બંધન આજે , જણો રાખડી બંધાવાનું શૂભ મૂહૂર્ત
ભાઇ બહેનના પ્રેમના પર્વ રક્ષા બંધનનો લોકો લાંબા સમયથી રાહ જોઇને બેઠા હોય છે. શ્રાવણ માસની પૂર્ણિમાંના દિવસે મનાવામાં આવતા આ તહેવારને લઇને થોડી અસમંજસની પરિસ્થિતિ ઉભી થઇ છે. અમુક લોકોનું કહેવુ છે કે, આ પર્વ 30 ઓગસ્ટના રોજ તો અમુક લોકો કહેવુ છે કે, તહેવાર 31 ઓગસ્ટના રોજ છે. આ કન્ફ્યુઝન અધિકમાસના લીધે પેદા થયુ છે. અધિક માસના લીધે શ્રાવણનો મહિનો 59 દિવસનો થઇ ગયો છે.

આ પૂર્ણિમાનો પ્રારંભ 30 ઓગસ્ટની સવારે 10:58 મિનિટે શરુ થશે. અને 31 ઓગસ્ટ 2023ની સવારે 7:05 સુધી રહેશે. પૂર્ણિમાંનો પ્રારંભ થવાની સાથે ભદ્ર કાળ પણ શરુ થશે. જેમા રાખડી બાંધવામાં નથી આવતી એટલે દિસવે આ પર્વ સેલિબ્રેટ નહી થાય.
ભદ્રકાળનો અંત 30 ઓગસ્ટની રાત્રે 9 વાગે સુધી રહેશે ત્યાર બાદ શુભ સમય શરુ થશે. પરંતુ ત્યાં સધી રાત થઇ ચૂકી હશે. એટલા માટે જે લોકો ઉદ્યાતિથિ મનાવે છે. તે લોકો રક્ષા બંધન પર્વ 31 ઓગસ્ટના રોજ મનાવશે. અને જો લોકો તેને નથી માનતા તે લોકો બહેનો પાસે 30 ઓગસ્ટના રોજ રાત્રે રાખડી બંધાવશે.
રક્ષા બંધનનું શુભ મુહૂર્ત
30 ઓગસ્ટ 2023નો શુભ મુહૂર્ત 09:01 PM
31 ઓગસ્ટ 2023 નું શુભ મુહૂર્ત 07:05 PM
ભદ્ર કાળ કોને કહેવાય ?
તમને જણાવી દઇએ કે, સૂર્યની દિકરી અને ન્યાયના દેવતા શનિદેવની બહેનના નામ ભદ્ર છે. જે પોતાના ભાઇના લીધે ક્રોધી મા નવમા આવે છે. તેમને કાળના અંશના રુપમાં વરદાન મળેલુ છે. તેમનાથી ખોટી વસ્તુ સહન નથી થતી. એટલા માટે તેમના ક્રોધથી બચવા માટે ભદ્ર કાળમાં કોઇ કામ નથી કરતા .
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
