પ્રેમમાં વફા કરીને પણ હંમેશા છેતરાય છે આ લોકો! નામના પહેલા અક્ષરથી કરો ચેક
આજે આપણે નેમ એસ્ટ્રોલૉજી દ્વારા એવા લોકો વિશે જાણીશુ જેમને પ્રેમમાં હંમેશા છેતરવામાં આવે છે.
નવી દિલ્લીઃ નામના પહેલા અક્ષરથી પણ જાણી શકાય છે કે વ્યક્તિને સાચો પ્રેમ મળશે કે નહિ. જો સાચો પ્રેમ મળી પણ જાય તો જીવનભર માટે તેનો સાથ મળશે કે નહિ, લવ પાર્ટનર સાથે લગ્ન થઈ શકશે કે નહિ કે પછી સાથ છૂટી જશે. લવ લાઈફ, મેરિડ લાઈફ સાથે જોડાયેલા ઘણા સવાલો લોકોના મનમાં આવે છે. વ્યત્તિના જીવનમાં નામનુ ખૂબ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં એક આખી શાખા નામ પર આધારિત છે.

નામ જ્યોતિષમાં નામના પહેલા અક્ષરથી વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અને તેના જીવનના ઘણા પાસાંઓ વિશે જણાવવામાં આવે છે. આજે આપણે નેમ એસ્ટ્રોલૉજી દ્વારા એવા લોકો વિશે જાણીશુ જેમને પ્રેમમાં હંમેશા છેતરવામાં આવે છે. આ લોકોની ઓળખ તેમના નામના પહેલા અક્ષરથી સરળતાથી કરી શકાય છે.
'B' અક્ષરથી શરુ થના નામવાળા લોકો
જે લોકોનું નામ 'બ'થી શરૂ થાય છે તે લોકો ખૂબ જ ભાવુક હોય છે. રોમાંસના મામલામાં આ લોકો ખુલ્લા મનના હોય છે. આ લોકો તરત જ સુંદર લોકો તરફ આકર્ષાય છે અને પ્રેમમાં પડી જાય છે. આ નબળાઈના કારણે તેઓ પ્રેમમાં ઘણી છેતરાય છે.
'E' અક્ષરથી શરુ થતા નામવાળા લોકો
આવા લોકો ખૂબ જ રમુજી અને દિલફેંક હોય છે. એટલા માટે તેમનું દિલ ઝડપથી કોઈના પર જલ્દી આવી છે અને તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે ગંભીર પણ થઈ જાય છે. આ લોકો જાણ્યા-તપાસ કર્યા વિના કોઈના પ્રેમમાં પડવાને કારણે છેતરાય છે.
'M' અક્ષરથી શરુ થતા નામવાળા લોકો
આવા લોકો ખૂબ જ સારા પાર્ટનર સાબિત થાય છે કારણ કે તેઓ પાર્ટનર પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે. તેઓ તેમના જીવનસાથીનું પણ ખૂબ ધ્યાન રાખે છે તેમ છતાં તેમની પ્રેમમાં છેતરાઈ જવાની શક્યતા વધારે છે.
'Q' અક્ષરથી શરુ થતા નામવાળા લોકો
આવા લોકોને તેમના જીવનમાં બધુ જ મળે છે પરંતુ પ્રેમના મામલામાં તેમની બેગ ખાલી રહે છે. વિવિધ કારણોસર આ લોકોને તેમના જીવનસાથી સાથે બનતુ નથી અને તેઓ પ્રેમના મામલામાં ગરીબ રહી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
